SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ [ શારદા શિરોમણિ પગઢ'ડી બતાવી એના પર ચઢાવવાની તાકાત આ તેજસ્વી પવમાં છે. આ પવ આપણને સંદેશા આપે છે કે તમે કર્માંના રસિક મટીને કલ્યાણ રસિક અનેા. ધનના રસિક મટીને ધર્મના રિસક બને. આજે આપણેા વિષય છે “ લેાકપ્રિયતા ” માર્ગાનુસારીના ૩૫ ખેલ છે તેમાંના આ એક ખેલ છે. લોકપ્રિયતા એટલે લોકોના હૃદયમાં આપણા પ્રત્યે સદ્ભાવ હવા, પ્રેમ હાવા. સમક્તિ પામવું છે તેા પહેલા માર્ગાનુસારીના ગુણા તેા જીવનમાં અપનાવવા પડશે. ખેતરમાં ઘઉં', ખાજરા વાવવા છે તેા પહેલા બીજની વાવણી તા કરવી પડશે. વાવણી કરતાં પહેલા ખેતર ખેડીને તયાર કરવુ. પડે તેમ આપણા હૃદયરૂપી ખેતરમાં સમિતિ રૂપી બીજની વાવણી કરવી છે તે વાવણી કરતાં પહેલા ખેતર ખેડીને તૈયાર કરવુ જોઈ એ. જીવનને નિ`ળ અને વિશુદ્ધ બનાવવુ પડે. પાટી જેટલી સ્વચ્છ હાય તેટલા અક્ષર સારા પડે. ચિત્રકારને ભીંત પર ચિત્ર દેારવુ છે તેા દિવાલ જેટલી વધુ સ્વચ્છ અને પેાલીસ કરીને આરસ જેવી બનાવી હશે તેટલું ચિત્ર સારુ ઢોરી શકાશે. અહી' સમજવાનું એ છે કે જો લેાકપ્રિય બનવુ છે તે વિચાર શુદ્ધિ કરવી પડશે. આ લેાકપ્રિયતા એ ગુણને આત્મસાત્ કરતાં પડેલાં, એ ધ્યાન રાખજો કે આપણું જીવન અનેક લેાકેાની વચ્ચે પસાર થઈ રહ્યું છે અને લોકોની જુદી જુદી સહાયથી ચાલી રહ્યું છે. આવા જીવનમાં આપણી જીવનપદ્ધતિ એવા પ્રકારની હોવી જોઈ એ કે જેમની વચ્ચે આપણે રહીએ છીએ, જેમની સહાયથી જીવન ચાલે છે તેઓને આપણા પ્રત્યે પ્રેમ હાય, માન હોય, આદરભાવ હોય. આ રીતનુ જે આપણુ જીવન ન હેાય એટલે લોકોને આપણા પ્રત્યે પ્રેમ કે માન ન હોય તેા જીવન સારી રીતે પસાર ન કરી શકાય. આજે બધાને લોકપ્રિય થવુ તે ગમે છે પણ ખદનામ થવુ કોઈ ને ગમતુ નથી. કોઈ કહે કે તમે બહુ સારા છે તે આપણુને ગમે. એ શબ્દ આપણુને પ્રિય લાગે પણ ભૂલેચૂકે એમ કહે કે મેસેાને તમને જોયા છે કે તમે કેવા છે ? ધર્મધ્યાન કરો છે. પણ વગર ઉઘાડયા સારા છે. તમારી પોલ ખુલ્લી કરીશ તે તમે ઊભા નહિ રહી શકો. તમારા આત્મા કબૂલ કરે છે કે મારું વતન, વ્યવહાર એવા નથી, આપણી આપણને તેા ખખર હાય ને ! ભલે ને મારી નિંદાકરે, અવણુ વાદ્ય ખેલે પણ મેં આવું વન કયારે પણ કર્યું નથી. તમારો આત્મા ખાત્રી આપતા હોય પછી દુઃખ ધરવાની શી જરૂર. ભલે ને તે ખેલે. જેની પાસે જે માલ હોય તે કાઢે તેમાં તને શુ ? આ જીવને શું ગમે છે ? લેાકપ્રિય બનવુ ગમે છે. આ શબ્દ નાના, માટા, બાલ યુવાન, વૃધ્ધ, રાય, રંક બધાને ગમે છે. પાંચ વર્ષના નાના બાળકમાં પણ આ સદ્ગુની મહત્ત્વાકાંક્ષા પડેલી હાય છે એવા નાના બાલુડા સ્કૂલેથી ભણીને આવ્યા. પુસ્તકાની થેલી ઉપાડીને થાકી ગયા છે. ઘેર આવ્યે ત્યારે પરસેવે રેબઝેબ થઈ ગયા છે તે સમયે તમે કહેા-બેટા ! તું આન્યા ? તુ ખૂબ થાકી ગયેા લાગે છે, હું તેા તારી રાહ જોતી હતી. કંદોઇની દુકાનેથી અમુક વસ્તુ લાવવી છે. તમે તેને પ્રેમથી, આદરથી ખેલાન્યા તા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy