SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] [1૬૯ બ્રેક અને એકસીલેટર શું કામ કરે છે ? : ગાડી સ્પીડમાં જઈ રહી છે. ત્યાં અચાનક દૂરથી ૧૦ થી ૧૫ છેકરાઓનુ ટાળુ જોયુ. તે છેકરાએ ઝડપથી દોડીને રસ્તા એળગતા હતા. ગાડીનું ઝડપી જતુ' છે ને છેકરાઓનુ` ઝડપી આવવુ' છે. તે ટોળું એકદમ નજીક આવી ગયુ. જો મેટર અટકાવવામાં ન આવે તે તે પદકરાએના કચ્ચરઘાણ વળી જાય તેમ હતુ. છેકરાઓનુ ટાળુ નજીક આવી રહ્યું હતુ. એ જોઈને ડ્રાઇવર મેટર અટકાવવા છેક દુખાવવા ગયા. બ્રેક પર પગ મૂકયેા, પણુ કાણુ જાણે શુ` આશ્ચર્ય થયું કે મેટર અટકી તેા નહિ પણ ડબલ સ્પીડમાં દોડવા લાગી. રિણામ જે આવવાનું હતું તે આવ્યું. પંદર છોકરાએના ટોળા પર મેટર ફરીવળી. ચાર પાંચ છેકરાએ તે ત્યાં ને ત્યાં મરી ગયા અને બીજા છેકરાએ ઘાયલ થયા. તે બધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યાં. ડ્રાઇવરને પણુ ઘેાડું વાગ્યું. ડ્રાઈવર વિચારમાં પડી ગયા. હું' પગથી બ્રેક મારવા ગયેા આમ કેમ થયુ' ! એકસીડન્ટ થતાં આજુબાજુના લેાકા અને છાકરાઓના સગા બધા ભેગા થઈ ગયા. બધાએ ભેગા થઈ ને તેને ખૂબ માર માર્યાં. તેની બેહાલ દશા કરી. તેને કહેવા લાગ્યા, હરામખાર ! મેટર ચલાવતા નહાતી આવડતી તા ઘરે બેસી રહેવું હતું ને ! આ રીતે ગાળા દેવા લાગ્યા ! ગાડીમાં બેઠેલા શેઠ પણ વિચાર કરવા લાગ્યા કે મારા ડ્રાઈવર તેા ગાડી ચલાવવામાં ખૂબ કુશળ છે. તે કયારેય ભૂલ કરે નહિ ને આ શું અની ગયું ! ડ્રાઈવરના દિલમાં પશુ ખૂબ આઘાત છે કે મારાથી આ પાપ કેમ થઈ ગયું ? બધાએ ડ્રાઈવરને પકડી લીધે અને પોલીસને સાંપી દીધા. કો માં તેના પર કેસ ચાલ્યેા. તેને પૂછ્યું' કે તે' ગાડી કેવી રીતની ચલાવી કે એકસીડન્ટ થઈ ગયા. તેમાં પાંચ છેકરા મરી ગયા છે. અમુક ધાયલ થયા છે. તે સાચું છે ? ડ્રાઈવર કહે હા હા, કહેતાં તેની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. તે નિ ય ન હતા, તેનામાં દયા અને કરૂણા ભરેલા હતા. તે' ગાડી કેવી રીતે ચલાવી કે છેકરા ખલાસ થઈ ગયા ને બીજા ઘાયલ થયા. સાહેબ ! આપની વાત બરાબર છે પણ મારી મોટી ભૂલ થઇ ગઈ છે. તે છેકરાઓને દેાડતા આવતા જોયા એટલે તેમને બચાવવા માટે હુ પ્રેક પર પગ મૂકવા ગયા પણુ એ પગ બ્રેક પર મૂકવાને બદલે ભૂલમાં બ્રેકની બાજુમાં રહેલા એકસીલેટર પર પગ મૂકાઈ ગયે। હાવા જોઈ એ, પછી ગાડી કટ્રોલમાં આવે કયાંથી ? હું પગ મૂકવા ગયા બ્રેક પર અને ભૂલમાં ઉતાવળથી મૂકાઈ ગયા એકસીલેટર પર. મારી આ ભયંકર ભૂલના કારણે મેટર રોકવાને બદલે મેટર ડમલ સ્પીડમાં દોડવા લાગી. પરિણામે આ છેકરાઓના એકસીડન્ટ થતાં તેમાં કચરાઈ ગયા. બસ આ એક નાની પણ ભય કર ભલે આ ન ધારેલું પરિણામ આવ્યું. મેં ગૂના કર્યાં છે એ સાચું છે. આપને જે શિક્ષા કરવી હોય તે કરો. ડ્રાઈવરે રડતી આંખે પેાતાની ભૂલ કબૂલી. આ વાત સાંભળનારા બધા છક થઈ ગયા. એક નાની ભૂલનું કેવુ... ભયંકર પરિણામ આવ્યું ? અત્યારના જમાનામાં આવા કેટલાય કિસ્સાઓ બની રહ્યા છે. આપણે તે આ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy