________________
શારદા શિશમણિ ]
| ૧૩૫
બંધ કર્યું. તે બીજો વિસામેા. (૩) ગામ દૂર હાય, રસ્તામાં ધર્મશાળા કે યક્ષનુ દેવળ આવે ત્યાં રાત રહે એટલે આખી રાત માટે તેના ભાર ઉતર્યાં તેમ શ્રાવક આઠમ પાખીના પૌષધ કરે એટલે ૨૪ કલાક માટે પાપ રોકવું તે ત્રીજો વિસામેા. (૪) પેાતાને ત્યાં કે ધણીને ત્યાં ભાર પહાંચાડી દે એટલે ભારથી સર્વથા મુક્ત થયા તેમ શ્રાવક આલેાયણા કરીને સંથારો કરે ત્યારે તે સર્વ પાપથી નિવર્ત્યાઁ એ ચેાથેા વિસામે,
આપણે તે! વાત એ હતી કે જેની દૈષ્ટિ છૂટી હોય અને આત્મદૃષ્ટિ આવી હાય તે પાખી જેવા દિવસે પૌષધ કરી શકે તેમજ તપશ્ચર્યા કરી શકે. આત્મદૃષ્ટિની જેમ જો આત્મામાં વૈરાગ્ય જાગતા રહે તે સમજવુ` કે આત્માની ઉન્નતિ થઈ છે, પછી આત્માને સંસારના સુખામાં નિરાંત ન હોય પણ ચિન્તા હોય કે કચાં સુધી આ જન્મમરણના ચક્રાવામાં ફરવાનુ` ! જો એની અવિષે ન હોય તે મારું શું થાય ? આ ચિંતાના પડઘા એના જીવનમાં એવા પડે કે એનું જીવન નજરકેદી રાજા જેવુ... હાય, યુદ્ધમાં વિજય પામેલા રાજા પરાજય પામેલા રાજાને પેાતાની નજરકેદમાં રાખે. ત્યાં રાજાને પાંચ ઇન્દ્રિયાના ઊંચા સુખ મળે. રાજશાહી લેાજન મળે. મશરૂના ગાદલા, મહેલમાં નિવાસ, ગીત, નૃત્ય, ખધુ' મળે છતાં એ રાજાની નજરકેદમાં હાવાથી એ સુખમાં પણ એનુ દિલ ઉદ્વિગ્ન રહે છે. એ રીતે જે આત્મા સંસારના સુખેાથી ગભરાયા હાય એ સંસારમાં રહે છતાં એનુ દિલ ઉદ્વેગભર્યું ' હાય છે. બહારથી ધર્મ ઘણા કરે પણ દિલમાં જો વૈરાગ્યના ફાંફાં હાય તા આત્માની ઉન્નતિ થઈ શકે નહિ. જો વૈરાગ્ય ઝળહળતા હાય તે। આત્માન્નતિની ગાડી વેગમ'ધ આગળ વધે. વૈરાગ્યને પ્રભાવ કેવા છે ? કદાચ ભવાની સંખ્યા વધારે હેાય પણ વૈરાગ્યથી સંસારકાળ તેા કપાઈ જાય અને કોઈ વાર સંસારમાં કદાચ ભવેાની સંખ્યા ઓછી હાય પશુ સંસારકાળ જગી હેાય એવુ' અને એક વાત યાદ આવે છે.
એ સંતા વિહાર કરતાં કરતાં સર્વજ્ઞ કેવળીભગવંત જ્યાં બિરાજતા હતા ત્યાં પહોંચ્યા. જઈ ને કેવળી ભગવાનને પ્રશ્ન કર્યાં. ભગવાન ! અમારા ભવ કેટલા છે ? તમને પણ એ જિજ્ઞાસા છે ને કે અમારા ભવના અંત કયારે થાય ? આ બંને મુનિએએ પૂછ્યું-અમારા કેટલા ભવ ખાકી છે? પહેલા સંતને કેવળી ભગવંતે કહ્યું. તમારા સાત ભવ બાકી છે. પછી મેાક્ષ થવાના છે. આ સાંભળી સંતને ખૂબ આનંદ થયા. હવે મારા સાત ભવ ખાકી રહ્યા છે. સસ કેવળી ભગવંતના વચન તા ત્રણ કાળમાં ખાટા ન પડે. મારું તે। કામ થઈ ગયું. બીજા સંતે પૂછ્યું ભગવાન ! મારા કેટલા ભવ ખાકી છે? તારા ઘણા ભવા ખાકી છે ધણા ભવા પછી તારા મેાક્ષ થશે. ભલે, તારા ભવેા ઝાઝા છે પણ કર્યાં ઘેાડા છે. શેમાં રાજીપેા થવાના ? ભવ ઘણા ને કર્માં આછા છે તેમાં. કેવળી ભગવ`ત તા વિહાર કરી ગયા. જેના અસંખ્યાત ભવા છે તેણે મનમાં વિચાર કર્યાં ભલે મારા ભવે વધારે છે. સ`જ્ઞ ભગવ'તના વચન છે એટલે ભવામાં ઘટાડો ન કરી શકું પણ કર્મીમાં ઘટાડો કરવા એ તા મારા હાથની વાત છે. સંસારથી ગભરાતા રહી આરાધના કરી સંસારના કાળ ટૂંકાવી નાખું. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જોરદાર વૈરાગ્ય અને