________________
"સરલ સ્વભાવને શોતમૂર્તિવાસયર્વિભૂતિ. પરમ પૂજયે માતુશ્રી દયાહેમ ગીરજાશકર શેઠના
સુપુત્રો અને સહુપરિવારના અતંરગ નો અભાવ
“જનની તણો ઉપકાર જગમાં મહાન સદા ગણાય છે. ?
માતૃ હૃદયને પ્રેમ હરિ આ વિશ્વમાં વખણાય છે ? આપને માયાળુ અને પ્રેમાળ સ્વભાવ કુટુંબ પ્રત્યેને વાત્સલ્યભાવ તેમજ દેવ, ગુરૂ, અને ધમ પ્રત્યેની આપની અડગ શ્રદ્ધાથી જીવનમાં સાદાઈ સાથે વ્રત પચ્ચખાણ અને તપ ત્યાગના મહાન ગુણોને ગ્રહણ કરી આપે આપનું જીવન ધન્ય બનાવ્યું છે તેમજ કંઈક દુઃખીયાઓના આંસુ લુછી કરૂણાનો ધોધ વર્ષાવ્યું છે. અમને પણ આવા શુભ કામની પ્રેરણા આપી માનવતાને સાચે મા ' બતાળે છે. તેમજ સંત સમાગમ ‘શારદાગુરણી’ સંગ કરાવી અમારા જીવનમાં ધમના સુસંસ્કારોનું સુંદર સિચન કરી મહાન ઉપકાર કરેલ છે, આપના આ પરમ ઉપકારના અમે સદાના ઋણી છીએ.
લી, આશિર્વાદાભિલાષી સ્નેહાધિન આપના પુત્ર પરિવાર
શ્રી મનહરલાલ શ્રી ચંદુલાલ શ્રી હસમુખરાય તથા સહપરિવારના વંદન