________________
માતુશ્રી વ્રજકું વર્જીન છગનલાલ વિરાણી
આપે અમારામાં દાન, દયા, તપ અને અનુકમ્પાના મંસ્કાર રેડી અમારૂ અને સમગ્ર પિરવારનુ જીવન ખુશ્નેાથી મહેતુ કર્યુ” અને અમને સુખી જીવન જીવવાના મત્ર આપ્યા કે :
સત્ કમ' વગર સ’પતિ વધતી નથી સયમ વગર સપતિ ટકતી નથી દાન વગર સ’પતિ શૈાભતી નથી
લી.
જ્ય'તીલાલ છગનલાલ શશીકાન્ત છગનલાલ
ભુપતભાઇ છગનલાલ
ચપકલાલ છગનલાલ
તથા પરિવાર