________________
ઉત્કૃષ્ટ વૈરાગી બાલકુમારી શારદાબેન (ઉ. વર્ષ-૧૬ )
જન્મ : ૧૯૮૧ માગશર વદ નોમ તા. ૧-૧-૧૯૨૪
મંગળવાર સાણંદ
દીક્ષા : ૧૯૯૬ વૈશાખ સુદ ૬ તા. ૧૩-૫-૧૯૪૦,
સોમવાર સાણંદ
જેમણે માત્ર સોળ વર્ષની કુમળી વયમાં સંયમ લઈને રત્નત્રયની રોશની ઝળકાવી, વીરવાણીને નાદ દેશદેશમાં ગજાવી, શાસનની શાન બઢાવી છે એવા છે પુસ્તક પ્રવચનકર્તા, પ્રવચન પ્રભાવિકા, શાસનદીપિકા મહાન વિદુષી બા. બ્ર. પૂજય શ્રી શારદાબાઈ મહાસતીજીના ચરણ કમળમાં આપણા સૌના
કોટી કોટી વંદન હે.