________________
૬૯
શારદા રત્ન
લાગ્યા હાઈશું તેથી સત દક્ષિણા લેતા નહિ હાય. તેમને અભિમાન આવી ગયું લાગે છે! હવે મહારાજા આપ પાતે જ જાવ.
મહારાજા તેા કિંમતી ક ́મતી વસ્તુઓના થાળ ભરીને સંત પાસે ગયા, જઈને સંતને નમસ્કાર કરી તેમના ચરણમાં દક્ષિણાની થાળી મૂકી દીધી. સંત કહે હે રાજન્! અમે તે કંચન, કામિની, કાયા અને કુટુંબને ત્યાગ કર્યાં છે. એને એંઠે સમજીને છેડી નીકળ્યા છીએ, તેથી મને તેની ગંધ આવે છે. જે આ ચાર કક્કાના ત્યાગ કરે એ જ ત્યાગના ઝુલણે ઝુલી શકે. કાયાના ત્યાગ એટલે દેહ પ્રત્યેની મમતાના ત્યાગ. રાજન્ ! હું રસ્તે રખડતા ઢાર નથી કે એંઠવાડમાં હું માઢું નાંખું...! તમને કુકાના માહ છૂટતા નથી એટલે મને આમંત્રણ દેવા આવ્યા છે ! વૈરાગીને મન તે તમારા પૈસા કુકા સમાન દેખાય છે. સ્ત્રીએ બધી હાડકાના માળા દેખાય છે અને ઘર તા ઈંટ-ચૂનાનુ ખાખુ લાગે છે. જ્યાં સુધી દેહ દૃષ્ટિ ત્યાં સુધી મેાક્ષ મળવાના નથી. દેહ અને આત્મા ભિન્ન છે એ વાતા તે આપણે બધા ઘણી કરીએ છીએ, પણ હજુ આચરણમાં કેટલુ આવ્યુ. તે જોવાનુ બાકી છે.
'
રાજાએ આવીને મંત્રીને કહ્યું-એ સંત તેા રત્ન છે રત્ન, પણ એ રત્નને તમે ઓળખ્યુ નથી. તેમને ધન, સત્તા કે કુટુંબ કેાઈની પડી નથી. એવા એ અદ્ભૂત યેણી છે. સ'તની ટકારથી રાજાની દૃષ્ટિ ખુલી ગઈ, તેમ અહી હવે મિરાજના જવાબથી ઈન્દ્રની દૃષ્ટિ ખુલી ગઈ, છતાં છેલ્લે છેલ્લે એક પ્રશ્ન પૂછ્યા કહે છે હું ઋષીશ્વર! મને તા એક મેટું આશ્ચય દેખાય છે કે આપ જેવા બુદ્ધિમાન રાજાને અદ્ભૂત ભાગા પ્રાપ્ત થયા છે. આપ સુદર્શન અને મિથિલા બંને રાજ્યાના રાજા છે. લશ્કર ઘણું માટુ' છે. વૈભવા વિશાળ છે. ૧૦૦૮ રાણીઓ છે. પાંચે ઇન્દ્રિયાના સંપૂર્ણ સુખેતા તમને મળ્યા છે, છતાં આવા સુખાને લાત મારીને આપ સાધુપણું લેવા જાવ છે, અને જે અવિદ્યમાન છે, ખીજા ભવમાં મળશે કે નહિ એવા સુખાની ઈચ્છા કરેા છે. તા તમારા જેવા ખીને મૂર્ખ કાણુ ? જે સુખા મળ્યા છે એને ભાગવી લે. લહેર કરી લેા, પછી દીક્ષા લેજો. હજુ ઈન્દ્ર નમિરાજને શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્રઃ—રમાએ કહ્યુ, શુભમતિ । નાના શેઠના દિવસ રાત તા આ દર્દીની ભય'કર પીડામાં ને તમારા વિરહમાં કેવા કારમા બની જતાં હશે ? આવી ભય'કર પીડામાં જો આપના સ્નેહ અને સાંત્વન મળે તેા દુઃખીનું અડધું દુઃખ દૂર થઈ જાય. હું તેા એટલું જ કહું છું કે ભૂતકાળને ભૂલીને કિશારભાઈના હૈયાની વેરાન ભૂમિને સ્નેહ અને સુશ્રુષાના જળથી શીતળ બનાવા અને તેમને શુદ્ધ ભાવે અપનાવા. બિચારા કિશારભાઈ એ પરણીને શું સુખ જોયુ છે ?
પતિ જ નથી તેા કાને અપનાવું ? :–દાસીની વાત સાંભળતા શુભાને ગુસ્સા આવી ગયા. રમા ! તું મને કાને અપનાવવાનુ કહે છે! મારા પતિ હાય તેને અપનાવુ‘ ને ? પતિ જ નથી તેા કાને અપનાવું ? ખધાને જે કહેવું હેાય તે ભલે કહે. છપ્પરપગી,