________________
સ્વ. શ્રી તલકચંદ સાંકળચંદ શાહ
જન્મ સ્થળ : રાજચરાડી. (ધાંગધ્રા)
પૂજ્ય પીતાશ્રી,
| વહેતા જળ નિર્મળા ભલા અને ધન દોલત દેતા-ભલા એ સંસ્કાર આપે અમોને પાયા, સંપત્તિ અને સૃદ્ધિ, સંપ અને સદાચાર એ તો પુન્યની પ્રસાદી છે.
આપને વિનમ્ર તથા દયાળુ સ્વભાવ, સદવિચાર તથા ધર્મ પ્રત્યે અનન્યભાવ, દેવ ગુરૂ ધર્મ પ્રત્યેને અથાગ પ્રેમ, તથા સંત સેવાઓ આપના આદર્શો અમને કાયમ જાગૃત બનાવી આપના સદગુણોને વારસો અમારા શાશ્વત શ્વાસ બની રહો એજ પ્રાર્થના.
ન્યાય નીતિ નૌકા નિજ તનકી, આ ભવસાગર સૌ તરજે, કંઈ દીનજનોનાં દુખ હરો, ધ્યાન વીરનું ધરજે'.
લિ. આપના ધમપત્ની, પુત્ર, પુત્રીઓ તથા સમરત પરિવાર