________________
ગં.સ્વ. દીવાળીબેન વિઠ્ઠલદાસ શાહ (બાબરાવાળા-હાલ અમદાવાદ)
રાખીને દિલ સાફ નિરંતર તમે પ્રેમથી પ્રભુ ભક્તિ કરી અળગી કરી આશા પરાઈ અરિહંતની તમે એક આશા કરી ઓ ધર્મ પ્રેમી વાત્સલ્ય મૂર્તિમાં નમ્રતા તમારી તા વશી કહું ? “વસુદૈવ કુટુંબ કમ” જીવી રહ્યા તમે વારંવાર પ્રણમી મે તમને અમે,
આપના પરિવાર.
ગં. સ્વ. માતુશ્રી મણીબેન તલકચંદ શાહ
આપે અમારામાં બાળપણથી જ સુસંસ્કારનું સિંચન કર્યું. આપે સંતાને સમાગમ કરી જીવનમાં તપ અને કયા ધર્મને આચરણમાં મુકાયો છે. નાની મોટી અનેક તપસ્યાઓ આપે જીવનમાં કરી છે અને આ ઉંમરે પણ આપ તપસ્યા અને દાન દયા ધર્મમાં જીવન વિતાવી રહ્યા છો. આપ આપણા કુળને ઉજમાળ બનાવી રહ્યા છે. આપના તપત્યાગ-દાન સત્ય ધર્મના સંસ્કાર અમારા જીવનમાં ઉતરે એજ અભ્યર્થના.
t
OR
આપના સુપુત્રો, પુત્રવધુઓ તથા
_ સમસ્ત પરીવાર.
2ષા