________________
સ્વ, ફાગુની ચંદ્રકાન્ત બોટાદરા ઉમર વષ-
રા
એક ની એક સ્વ, જમકબેન ચુનીલાલ બાટાદરા
: જન્મ :
તા. ૫-૩-૭૨,
: સ્વર્ગવાસ : તા. ૯-૯-૬ ૪
: સ્વર્ગવાસ : | તા. ૧૬-૫-૮૧
પુષ્પ ખીલ્યાની સાથે જ કરમાઈ ગયું અમારા મનમંદિરમાં તારું સ્મરણ રાત-દિવસ રહ્યા કરે છે. ભગવાન તારા આત્માને શાંતિ આપે.
માતાના પ્રેમથી જગતમાં કાંઈ વિશેષ નથી, આપે અમારા માટે ઘણું કર્યું છે, પણ ઋણ ચૂકવવાની તક આપ્યા વિના આપે વિદાય લીધી. પ્રભુ આપના આત્માને શાન્તી આપે.
આપના પુત્રો તથા સહપરિવાર, અન’તરાય, રમણીકલાલ, ચંદ્રકાન્ત
- તથા પુત્રવધુએ સરલા, મધુકાન્તા અને ઈન્દીરા
લી
ચંદ્રકાન્ત ચુનીલાલ બોટાદરા-પિતા ઈન્દીરા ચદ્રકાંત બોટાદરા-માતા - તથા સહપરિવાર
અજવાળીબેન રતીલાલ સખીદા
વહેતા જળ નિર્મળ ભલા, અને ધન-દોલત દેતા ભલા.
એ યુક્તિ મુજબ આપના ધર્મપ્રેમી પ. ભ. શ્રી રતીભાઈ તથા આપે મળેલ લક્ષ્મીને દાન-ધર્મ માં સદઉપયોગ કરી અનેક સંસ્થામાં નાના-મોટા દાન કર્યા છે. સૌરાષ્ટ્ર સંઘ વાડી, ગાંધીનગર ઉપાશ્રય, લીંબડા પૌષધશાળા ધ્રાંગધ્રા ઉપાશ્રયમાં તેમજ નાની-મોટી અનેક સંસ્થાઓમાં ઉદાર હાથે આપે લક્ષ્મીનો ઉપગ કરી માનવજીવનને સાર્થક બનાવ્યું છે. તથા કેળવણી ક્ષેત્રે લીંબડીમાં મોટું દાન આપી શ્રી રતીલાલ શીવલાલ સખીદા આ ટેસ કોલેજ શરૂ કરી છે, તે માટે અંતરના વંદન ....