SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ કુલ ગયું અને કેરમ રહી ગઈ એવા ૨૨, નાથાલાલ લાલ ૬ શાહે જન્મ : ૩૦-૧૨-૧૯૧૫ સ્વર્ગવાસ : ૧૭-૨-૭૬ સા. પિતાશ્રી ગં. સ્વ. માતુશ્રી હેમચંદ કેશવજીરા મણીબેન હેમચંદ વોરા હજીવન ઘડતરને પાયા માતા-પિતા છે. આપે અમારા જીવન ઘડતરમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું તેમજ અમને એજ સંસ્કારાએ ધર્મ કાર્યો તેમજ સતકાર્યો કરવાની પ્રેરણા આપેલ છે. | આપના જીવનમાં સહાનુભૂતિ, સત્યતા, સમતા અને અનુકંપાના સુસંસ્કારોની સુવાસ અમારા હૈયામાં પ્રસરી છે. આપના ધર્મમય જીવનથી અમારામાં ધર્મ પ્રત્યેની ધગશ અને અનેરી શ્રદ્ધા પ્રગટી છે. લિ. આપના પુત્ર વિનયચંદ્ર વેરા – પ્રવિણભાઈ વોરા અ.સૌ. સરલાબેન વિ. વેરાના વંદન
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy