SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત સૂસવાટા આગના ભડકાને વધારી રહ્યા છે ને આપ અહીં‘ ઉભા છે ? ૨! રે! જુઓ, જુઓ—આગની આ જીવલેણ ઝાળા છેક આપના રાજભવન સુધી પહેાંચી. અરે! હમણાં અંતેઉરને પણ આ આગ ઝડપી લેશે. વકરેલા અગ્નિ માટા માટા પ્રાસાદો, રાજમહેલા અને દિવાલાના કાળીયા કરી જતા દેખાય છે. હમણાં જ આ આખી મિથિલા રાખ બની કે ખનશે એવી જીવલેણ આગ છે. આ જીવલેણ આગમાં આખી પ્રજા હોમાઈ છે. ચારે બાજુથી ‘ બળીએ છીએ’ ‘ મળીએ છીએ ’ અને ‘બચાવા ખચાવા ’ના હૃદયભેદક પેાકારા થઈ રહ્યા છે. પ્રજાની કાળી ચીચીયારીઓ સ'ભળાય છે. આપના અંતેઉરમાં રાણીએ પણ રાકકળ મચાવી રહી છે ને બચાવા, બચાવાની બૂમા પાડે છે. પ્રજાની ચીસા ને એના ચિત્કારો શું આપના દિલને પીગળાવતા નથી ! શુ' વાત્સલ્યનું એ વહેણુ આજે સૂકાઈ ગયું છે ? શું તમને તમારી રાણીઓ, અંતેર બધું. અગ્નિમાં બળતું જોઈને દયા નથી આવતી ? તમારી ભાગવતી દીક્ષામાં શું દયાને સ્થાન નથી ? આ તમારી પ્રજા મળી રહી છે. ઘણી મહેનતે બનાવેલા પ્રાસાદો ભસ્મીભૂત થાય છે. આ ખિચારા નિર્દોષ પ્રાણીએ આગમાં તરડે છે. અરે રાજિષ ! તમારી ૧૦૦૮ રાણીઓ તમારી મદદ ઈચ્છે છે. બચાવેા...બચાવે...ની બૂમા પાડે છે. બિચારી તમારા જેવા શૂરવીરને પરણવા છતાં અનાથ છે. મિથિલા ભડકે બળી રહી હાય ત્યારે તેના રાજવી જ*ગલમાં ઉભા રહે એ કેમ પાલવે? આપ જરા એ બાજુ દૃષ્ટિ કરીને જુએ તા ખરા ? ઈન્દ્રના આ પ્રશ્નના આશય એ છે કે જેવી રીતે તમે તમારા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયની રક્ષામાં પ્રવૃત્ત થયા છે. તેવી રીતે તમારે તમારી દરેક વસ્તુની રક્ષા કરવી જોઇએ. જે આપ દયાળુ અને પહેલા દરજ્જાના નીતિજ્ઞ છે તે આપનું એ વ્ય છે કે આપની બળી રહેલી રાજધાની મિથિલાને બચાવવાના પ્રયત્ન કરવા જોઈએ, પણ એ વાત તરફ તા બિલકુલ ધ્યાન આપતા નથી કે તેના સામે દૃષ્ટિ પણ કરતા નથી. આખી મિથિલાને, એના મહેલે મહેલને એક ભયંકર આગ ઘેરી વળી હાય, આવુ ભય'કર દેશ્ય ઈન્દ્ર રાજિષની પરીક્ષા માટે ઉભું કર્યું. હતું, પણ આ દૃઢ વૈરાગી એમ ડગે એવા ન હતા! ઇન્દ્રે આ બે પ્રશ્નો જે કર્યાં તે માત્ર સ્નેહ દૃષ્ટિને લઈને કર્યા છે, અર્થાત્ નિમરાજિષ ને પેાતાની નગરી પ્રત્યે, રાણીઓ પ્રત્યે, પરિવાર પ્રત્યે માહ છે કે નહિ, તેની પરીક્ષા કરવા આવા દૃશ્યા ખડા કર્યાં હતા, પણ આ રાજિષ એવા માહના પ્રલાભનેામાં સાય તેવા નથી. જેને એક વાર સત્ય સમજાઈ ગયુ, જેને સ્વાનુભૂતિ થઈ ગઈ હોય, તે પરપુદ્ગલની માયામાં ન ફસાય, તે તે। આત્માનંદની અલૌકિક મસ્તી માણતા હોય. કહ્યુ` છે કે જે આત્માને જુએ છે તે મુનિના મળતુ' નથી. ية यः पश्येत् नित्यमात्मानमनित्यं परसंगमम् । छलं लब्धुं न शक्नोति, तस्य मोहमलिम्लु चः ॥ સદા અવિનાશી જુએ છે અને પર વસ્તુના સ`ખંધને વિનશ્વર આત્મપ્રદેશમાં પ્રવેશ કરવા માટે મેહ રૂપી ચારને કાઈ છિદ્ર
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy