SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૬૮ नाणेण जाणइ भावे, दंसणे णय सह । વૃત્તેિ નિાિર, તનેળ જમુન્ન{ II ઉ. સૂત્ર અ. ૨૮, ગા. ૩૫ જ્ઞાનથી ભાવાને જાણે છે, દર્શીનથી શ્રદ્ધા કરે છે, ચારિત્રથી આવતા કર્મીને રાકે છે અને તપથી પુરાણા કર્મોના ક્ષય થાય છે, માટે તપની પણ વધુ આવશ્યકતા છે. જ્ઞાન, દર્શન, ચારિત્રની સાથે તપની પણ જરૂર છે. તપના તેજથી તે જૈનશાસનની તવારીખા તેજસ્વી છે ! દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ભવ્ય જણાતા શ્રી જિનશાસનના ધર્મ તપથી તા ધન્યાતિધન્ય જણાય છે. જગતના સર્વોત્કૃષ્ટ ગણાતા નવપદમાં પણુ તપનું એક વિશિષ્ઠ સ્થાન છે. તપે પેાતાના પ્રભાવથી કેટલાય વિક્રમ સર્જક કાર્યો કર્યા છે. ખૂની તરીકે ખત્તા ખાતા દૃઢપ્રહારીને મુનિ તરીકેના માન–સન્માન અપાવનારા આ તપ હતા. હિંસાના પ્રખર હિમાયતી અકબર બાદશાહને અહિંસાના આરાધક બનાવનાર ચ'પાશ્રાવિકાના તપ હતા. સેાળ સાળ મહારાગથી ઘેરાઈ ગયેલી કાયાને કંચનવણી બનાવી શકાય એવી શક્તિ મહામુનિ સનતકુમારની થૂંક જેવી તુચ્છ ચીજમાં આવી હાય તા તે પ્રભાવ તપના છે. દ્વિપાયનઋષિના કાપથી દ્વારકા નગરીની જનતાના બાર બાર વર્ષ સુધી એક વાળ પણ વાંકા ન થયા, એવું રક્ષણ કરનારા તપ જ હતા ને! તપના તાપ વિના આત્માની તેજસ્વીતા પ્રાપ્ત થવી અશકય છે. સાનુ અગ્નિના તાપ સહે છે ત્યારે વધુ તેજસ્વી બને છે. મેલા કપડા ગરમ ગરમ પાણીમાં બાળાય છે ત્યારે શુદ્ધ બને છે. માટીના કાચા ઘડા નીભાડાની અગ્નિ-પરીક્ષામાં પાસ થાય છે અને પાકા બનીને અંતે પનિહારીના માથે શાલે છે. અરે, માનવ જેવા માનવ પણ જ્યારે દુઃખના તાપ વેઠે છે, ત્યારે તે ખડતલ અને છે. સૂર્ય પણ જો તપતા ન હેાત તા શી પરિસ્થિતિ સજા ત એની કલ્પના કરવી મુશ્કેલ છે. આ બધી વાત તા થઈ બાહ્ય સૃષ્ટિની, પણ આંતર સૃષ્ટિમાં તપનુ` મહત્વ જરાય ઓછું નથી. ખાણમાંથી નીકળેલું સેાનું મેલમિશ્રિત હાય છે. કેટલાય વર્ષોથી એ સુવર્ણ સાથે એકમેક થઈ ગયેલા મેલને ભેદવાની તાકાત એક માત્ર અગ્નિમાં છે, તેમ આપણા આત્મા પણ અનંત અનંત કાળથી કના કચરાથી મેલેા બની ગયેલા છે. આ મેલને દૂર કરવાની તાકાત તપમાં છે. તપની ધૂણી ધખાવીએ એટલે ધીમે ધીમે આત્મા નિર્મળ બનતા જાય. તપ એ કના કાળા ડિબાંગ વાદળાને વિખેરી નાંખનાર વાવટાળ છે. અસખ્યાત છે. એકેક પ્રદેશ . પર છે. આપણા દેહમાં આત્મા છે. આત્માના પ્રદેશ અનંતાનંત કાણુ વણાના પુદ્ગલા ચાંટેલા છે. કર્માને ખપાવ્યા વગર મેાક્ષ નથી. તા આટલા બધા કર્મોને એક ભવમાં શી રીતે ખપાવી શકાય ? અનતાન'ત કર્મ પુદ્ગલાને એક માનવભવમાં ખપાવી શકાય એ માટે શ્રી વીતરાગ ભગવતીએ તપનું વિધાન કર્યું" છે. ભગવાન મહાવીર સ્વામીએ પૂ`ભવામાં માહાર્દિને વશ થઇને જે કર્મો ઉપાર્જિત કરેલા એની સખ્યા ૨૩ તીર્થંકરાના કર્મોથી વધી જાય અને સાથે એમનું આયુષ્ય ૨૩ તીર્થંકરાના આયુષ્ય કરતાં આછું હતું. એમનું આયુષ્ય હતું. માત્ર ૭૨ વર્ષ, આટલા ૪૪
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy