SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા મ ૧૮૪ જે દિવસે સુદર્શનપુરમાં પગ મૂકયા બરાબર એ જ દિવસે સાધ્વી સુત્રતા પણ સુદન· નગરમાં આવ્યા હતા. યુદ્ધની ખબર પડતાં તેમણે પેાતાના વડીલ ગુરૂણીને આ વાત * જણાવી અને સમજાવવા જવા આજ્ઞા માંગી. ગુરૂણીએ અવસર જોઈને આજ્ઞા આપી, તેથી બે સાધ્વીજી યુદ્ધભૂમિમાં જવા તૈયાર થયા. યુદ્ધભૂમિમાં નમિરાજાની છાવણી હતી તે તરફ આ એ સતી સાધ્વીઓને મિરાજે આવતા જોયા. સાધ્વીઓને રસ`ગ્રામમાં આવતા જોઈ નિમરાજા વિચારવા લાગ્યા કે આ સ*ચમી સાધ્વીજીઓ છે. તેઓ શા માટે યુદ્ધભૂમિમાં આવી રહ્યા હશે ? ભગવાને તેા સતાને યુદ્ધના સ્થાને જવાના, રાજાઓના વિગ્રહમાં પડવા નિષેધ કર્ચી છે. તેા પછી આ સાધ્વીજીએ અહીં શા માટે આવી રહ્યા હશે ? શું તે માર્ગ ભૂલ્યા હશે ? અહીં આવવાનું તેમને કારણ પૂછ્યું' જોઇએ, તેથી સાધ્વીજીઓ નજીક આવતા રાજા વિનયથી ઉભા થઇ ગયા અને તેમના સામે જઈ વઢણા કરી પધારો...પધારા સતીજી !' એમ કહીને સ્વાગત કર્યું. અને સાધ્વીજીએને નમિરાજા હવે કેવા પ્રશ્નો કરશે ને સાધ્વીજીઓ તેના કેવા જવાખ આપશે તે અવસરે, ચરિત્ર:–માતાએ આપેલી શિખામણુ :–રાજાના માણસે શેઠના બંને બાળકોને લઈને ચાલવા જાય છે. બાળકેા જતાં જતાં ઢીલા થઈ ગયા ત્યારે તારામતી કહે ખે ! મેં અસા દૂધ તેરેકા પિલાયા. મેં તને એવું દૂધ પીવડાવ્યું છે કે તમે અવા ઢીલા ન બનો. મેં મારી જિ ંદગીમાં કયારે પણ પરપુરૂષ તરફ ષ્ટિ કરી નથી. મારું જીવન પવિત્ર છે, માટે દીકરાઓ ! ગભરાશેા નહિ. તમારે માટે શૂળી એ શૂળી નહિ રહે. શિક્ષા ગુનાની હાય, ખીન ગુનાની નહી', જે ખીન ગુનેગારને શિક્ષા કરશે તે પસ્તાશે. ચાર શરણા હૃદયમાં રાખજો. રાજાને લાડવા દેવામાં મારાથી કાંઇ ફેરફાર કે ભૂલ થઈ ગઈ લાગે છે, અથવા તારા બાપુજીને લઈ જવામાં ભૂલ થઈ હશે. ગમે તે કંઇક બન્યું છે. મારી નાનકડી ભૂલે રજના મેરૂ બનાવી દીધા ને મારા દીકરાના વિનાશને નાતર્યો. અને ગભરૂ બાળકા ચાકીદારની સાથે જવા તૈયાર થયા. માતા-પિતા ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડે છે. આ અને બાળકા કહે છે, હું માતા પિતા ! તમે રડશે નહિ. આ તા સત્ય માટે આંદોલન છે. આપે અમને સકારા આપ્યા છે. કદાચ ફાંસી મળશે તા આ દેહ મરવાના છે, અમારા આત્મા તા અજરઅમર છે. દેહ સરે છે અમે નથી મરતા, અજર અમર પદ અમારું' તમે અમારી પાછળ આ ધ્યાન ન કરશેા. અમે પુણ્યયેાગે જીવીશું તે। આપની સેવામાં હાજર થઈશું, ને જઈશું' તેા ભગવાનના દરબારમાં જઈશું. આપ નાહકની અમારી ચિંતા કરશે નહિ. બચાવે બચાવાના પાકાર કરતા પિતા અને બાળકા ફ્રી ફરીને માતાપિતાને વંદન કરી હસતા મુખે વિદાય લે છે, પણ અત્યાર સુધી મહાપ્રયત્ને જાળવી રાખેલ સમતાલપણું તારામતી ગુમાવી બેઠી. એકદમ એ ભૂમિ પર. પડી ગઇ. આંખામાંથી શ્રાવણ ભાદરવા વહેતા હતા. સાગરદત્ત શેઠે તા જ્યારથી સાંભળ્યુ* કે બાળકાને ફ્રાંસી,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy