________________
સ્વ. તુલસીદાસ કલ્યાણજી ઉદાણી
મુળ વતન શીયાણી (સૌરાષ્ટ્ર)
સ્વ, ચીમનલાલ તુલસીદાસ ઉદાણી
૧. તા. ૧૪-૪-૮૧
ચૈત્ર સુદી-૧૧ને મંગળવાર
આપનાં જીવનમાં સહાનુભૂતિ ‘સત્યતા’ સમતા અને અનુક ંપાના સુસંસ્કારોની સુવાસ અમારા હૈયામાં પ્રસરી છે આપના ધર્મમય જીવનથી અમારામાં ધર્મ પ્રત્યેની ધારા અને અનેરી શ્રધ્ધા પ્રગટી છે.
આજે અમે જે કંઇ છીએ તે આપને જ આભારી છે આપની પ્રેરણાઆ અમે મૂર્તિમંત બનાવીએ એજ અંતરની મહેચ્છા. પરમકૃપાળુ પરમાત્મા આપને પરમ શાન્તી આપે તેવી પ્રાર્થના
લિ. આપના ઉદાણી પરિવાર.