SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ શારદા રત કટાક્ષથી વિક્ષિપ્ત સ્રીના રૂપમાં જેણે પેાતાની દૃષ્ટિ સ્થાપી છે અને જે વિવશ બન્યા છે, તે પત`ગિયાની જેમ નાશ પામે છે. તમે પાગલ પત`ગિયાને તા જોયું છે ને ? વિજળીના દિવાઓના ઝગમગાટમાં કદાચ પત'ગિયું ન જોયું હોય પણ કાઈ પણ ગામડામાં જાઓ ત્યારે રાત્રીના સમયે ઘીના કે તેલના દીવાઓ સળગેલા હાય તેની પાસે બેસો. એ દ્વીપકની આસપાસ કાઈ એક એ પતંગિયા આવીને ચક્કર મારવા લાગશે. એ દીપકની જ્યેાતિમાં ભલે આપણને રૂપનું દર્શન થતુ ન હેાય પણ પતંગિયાએ તે એમાં અદ્ભૂત રૂપદર્શન કરેલુ છે. એને એ દીપ જ્યેાતિનું રૂપ ખૂબ ગમે છે. એ જ્યાતિની આસપાસ ઘૂમે છે ને એ પ્યારી દીપાતિને ભેટવા ત્યાં પહેાંચી જાય છે. દીપજયેાતિનું રૂપ એને આકર્ષે છે પણ જ્યાં એ દીપયાતિને સ્પર્શે છે, ત્યાં દીપજ્ગ્યાતિ એને બાળીને ભસ્મ કરી દે છે. એ ભેાળા પતંગિયાને કયાં ખબર છે કે દીપકનુ રૂપ જેટલું આહ્લાદક છે એટલેા એના સ્પ` ખતરનાક છે. જેનું રૂપ સારું હોય એના સ્પર્શ પણ સુખદાયી હૈાય એવા નિયમ નથી. અજ્ઞાની પતંગિયાને આ નિયમનું જ્ઞાન ન હોય પણ ચબરાક કહેવાતા માનવી પણ આ સિદ્ધાંતને ન સમજી શકે એ વાત કેવી રીતે માનવી જ્યારે પુરૂષ કૈાઈ રૂપવતી નારીની લટકાળી ચાલ જુએ છે, ત્યારે એનું મન ચંચળ થઈ જાય છે. એ લાવણ્યમયી લલનાના લેાચનમાં અંજાઈ જાય છે. એ ચંદ્ર જેવા મુખને નુએ છે, ત્યારે એનું હૃદય ખળભળી ઉઠે છે ને એનું મન એના તરફ આકર્ષાઈ જાય છે, પછી અનિમેષ નયને ટગરટગર એ કામી પુરૂષ એ કામિનીને જોયા કરે છે. જેનું રૂપ ગમ્યું એના સ્પર્શ કરવાનું મન થવાનું. રૂપના રાગ સ્પ`ની ઇચ્છા જગાડે. જેના રૂપનુ' દર્શન આનંદ આપે, એના સ્પર્શ પણ આનંદ આપે એવા નિયમ નથી. સ્ત્રીના રૂપનુ' દન કામી પુરૂષને કદાચ આનંદ આપે પણ એના સ્પર્શી તેા દઝાડે. અરે, સ્પર્શની વાત દૂર રહી, માત્ર સ્ત્રીના રૂપનું દર્શન પુરૂષના મનને દઝાડે છે, ખાળે છે, અને સર્વનાશ કરે છે. શ્રેષ્ઠિપુત્ર રૂપસેનની વાત સાંભળી છે ને ? એણે માત્ર સુનંદાનું રૂપ જોયું હતું ને ? સુનંદાના મીઠા શબ્દો સાંભળ્યા ન હતા કે તેના સ્પર્શ પણ કર્યા ન હતા, છતાં રૂપસેનને ઇઝાડચો ને ? સુનંદાને જોતાં રૂપસેનના મનમાં રાગની આગ લાગી. રાજમહેલના ઝરૂખામાં બેઠેલા રૂપસેનની ષ્ટિ સુનંદાની દૃષ્ટિ સાથે મળી. રાજકુમારીનું રૂપ-લાવણ્ય—સૌઢ તા અથાગ હતું. એણે ઈશારાથી રૂપસેનને આવવા માટે આમંત્રણ આપ્યું. રૂપસેન સુનંદા તરફ ખેંચાઈ ગયા ને એની પાસે જવા તૈયાર થયેા, પણ એની પાસે જતાં માર્ગમાં હેાનારત સર્જાઈ ગઈ. ભીંત તૂટી પડી અને રૂપસેન દટાઈ ગયા ને મૃત્યુ પામ્યા. આ છે રૂપ— દર્શોનના મેાહ. જેવી રીતે સ્ત્રીના રૂપમાં માહિત પુરૂષ પાતાના નાશ નાતરે છે તેવી રીતે પુરૂષના રૂપમાં રસીક બનેલી નારી પણ પેાતાના નાશ નાતરે છે. ઉલમાંથી ચૂલમાં :—મણિપ્રભુ મયણુરેહાના રૂપમાં પાગલ બન્યા છે, તેથી મયણુરેહાને પટરાણી બનાવવાનુ કહ્યું. સૌંદય એક એવું શતપત્ર કમળ છે કે જેની
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy