SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ વ્યાખ્યાન નં.–૨૬ શારદા રત્ન શ્રાવણ સુદ ૧૧ ને સામવાર તા. ૧૦-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ તે બહેનેા ! સજ્ઞ, સદશીની વાણી ભવ્ય જીવાને તારનારી છે, પાપીને પુનિત કરનારી છે અને ભવાટવીમાં ભૂલા પડેલાને સાચા રાહ બતાવનારી છે. આજે વાણી તે દુનિયામાં ઘણા પ્રકારની છે. પણ વીતરાગ વાણીના તાલે કેાઇ ન આવે. જ્ઞાની કહે છે વાણી તેા ઘણાને મળી છે પણ વાણી રૂપી રત્નના સાચા ઉપયાગ કરવાની કળા બધા જાણતા નથી. વાણીના સદુપયેાગ કરતા આવડે તે માનવી મોટામાં મોટા કાર્યાં સહેલાઈથી કરી શકે છે, અને વાણીના દુરુપયેાગ કરે તે ભયંકર અનર્થ સર્જી શકે છે. મહાપુરૂષાએ વાણીના સદુપયોગ કરીને આત્માની ઉન્નતિના માર્ગ બતાવ્યા. એમણે વાણી રૂપી રથને સત્ય અને મધુરતા રૂપી બે પૈડા બનાવ્યા. જ્ઞાની કહે છે કે જો તમારી વાણીમાં સત્ય અને માય નહિ હાય તેા તે ઝેરનું કામ કરશે. ઘણાં માણસા સત્ય ખેલે છે પણ અપ્રિય ખેલે છે, અને તે સામા જીવને દુઃખનું કારણ બને છે. જેમ કેાઈ બહેરાને બહેરા કહે, કાણાને કાણા કહે, તેા તેને દુઃખ થાય કે નહિ ? થાય. વાત સત્ય છે પણ અપ્રિય છે. મહાપુરૂષોએ કહ્યું છે કે “ સત્ય પ્રયાત પ્રિય ब्रुयात् मा ब्रुयात् सत्यम् સત્ય અને પ્રિય ખેલેા, પણ સત્ય છતાં અપ્રિય વાણી તમે કદી ખેાલશે। નહિ, કારણકે કડવાશથી ભરેલું સત્ય પ્રભાવહીન ખની જાય છે. ખીજાને સત્યમાર્ગનું દન કરાવી શકાતું નથી. વિવેકરહિત કટુતાથી ભરેલું સત્ય ભાષણ કાઈ ને પ્રિય લાગતું નથી; પણ મધુરતાથી ભરેલી સત્ય વાણી સૌને પ્રિય લાગે છે. તેનાથી માનવી ખીજા મનુષ્યાને પેાતાની તરફ આકર્ષણ કરી શકે છે ને સાચા રાહ પર ચઢાવી શકે છે. ભગવાનની વાણી સત્ય અને મધુર છે. તેમાં અલૌકિક એજસ ભરેલુ છે. "" ભગવાન મહાવીર સ્વામીની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનના અધિકાર ચાલે છે. વિષયવાસનામાં અંધ બનેલા મણિરથ પેાતાના સહાદર ભાઈનું ખૂન કરતાં પણ અચકાયા નહિ. જ્ઞાનીએ અહીયા સંસારનું સ્વરૂપ સમજાવે છે. સંસાર એ સ્વાર્થનું સમરાંગણ છે. સંસારના સગપણુ કયાં સુધી? જ્યાં સુધી સ્વાર્થ સરે ત્યાં સુધી સૌ સગાં અને સ્વાર્થ ન સરે ત્યારે બધા આઘા. કાના રે સગપણુ કાની રે માયા, આ જીવ રહ્યો છે લાભાઈ, કાના રે માતા, કાના તાત, જગતમાં કાના ભાત ભાજાઈ. આ સંસારમાં કાણુ માતા, કાણુ પિતા ? કાણુ પત્ની? કાણુકાનું છે? કાઈ કાઈનું નથી, છતાં સ`સારી જીવ મધના ટીપાના સુખ જેવા સંસારમાં લટકી રહ્યો છે. સસારમાં આસક્ત માનવીની શી દશા થાય છે? જંગલમાં પસાર થતાં એક માનવીની પાછળ ગાંડા હાથી પડયો. તે માણુસના મનમાં થયું કે આ હાથી મારી પાછળ પડ્યો છે, હુમણાં મને ચગદી નાખશે, તેથી તે મરછુના ભયથી ભયભીત થતા દોડતા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy