________________
શ્રી બળદેવભાઈ ડાસાભાઈ પટેલ
સાણંદ નિવાસી શ્રી બળદેવભાઈ ડાસાભાઈ એક જાણીતા મૂક સેવાભાવી કાર્ય કર છે. ગુજરાત વહેપારી મહામંડળના પ્રમુખ છે. તેમજ કાલુપુર કમરશીયલ બેન્કના ચેરમેન છે. શ્રી બળદેવભાઈ ડાસાભાઈ ખી. ડી. પટેલ કાટન કુાં. પેઢીના મુખ્ય સુધાર છે. દિલમાં અમીરતા અને માના સુમેળવાળા ધર્મ પ્રિય, ધર્મ શ્રેષ્ઠી, સંત-સતિઓની વૈયાવચ્ચ અને સતસમાગમ દ્વારા સત્સમજણ મેળવવા તેઓ ખૂબ જ ઉત્સાહી છે. સાદાઈ, સદાચાર, નાની ઉંમરમાં બ્રહ્મચર્ય વ્રત અને દરરાજ વહેલી સવારથી સામાયિક ધ્યાન વગેરે ધાર્મિક નિત્યક્રમ તેમના જીવનના મંત્ર બની ગયા છે. શાસ્ત્રોધાર સમીતી અને આગમ અનુયોગ વગેરે ધાર્મિક સંસ્થાના પ્રમુખ છે.
તેના જીવનમાં સાદાઈ, સચ્ચાઈ, સરળતા-નાનામાં નાના માનવીની વાત સાંભળી તેને સતાષ આપવાના ગુણ અવર્ણનીય છે.
તેના આત્મ મૉંદિરમાં એક ધુત લગની છે. સેવે સદ્ગુરૂ ચરણને, ત્યાગી દઈ નીજ પક્ષ, પાળે તે પરમાને, નિજ પદા લે લક્ષ.
અ.સૌ. રૂક્ષ્મણીબેન બળદેવભાઈ પટેલ
અમારામાં ધાર્મિક સંસ્કારાનું આપ જે સિૉંચન કરી રહ્યા છે. એનાથી અમારા વનને નવી પ્રેરણા અને સુસંસ્કાર મળી રહ્યા છે. આપના અસીમ ઉપકારતે ભૂલી શકાય તેમ નથી, આપ અમેાને દયા, દાન, સત્ય, નીતિના સુસ`સ્કાર આપી રહ્યા છે. વંદન હેા. અંતરના. આપના અમે। ભવાભવ ઋણી છીએ.
લી. આપના સુપુત્રા,
બચુભાઈ બળદેવભાઈ પટેલ બકાભાઈ બળદેવભાઈ પટેલ