SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શારદા રત્ન એક કન્યાનું પણ શીલ આવ્યા હતાં ? ક્ષત્રિયાણીએ ભાગી જતી નથી. એનામાં કાયરતા નથી. આ ગુંડાઓ હજુ એને બારણુ ખાલવા માટે સમજાવી રહ્યા છે. એટલામાં ક્ષત્રિય ગામડામાંથી ગાડુ લઈને આવી ગયા. તે પેાતાની પત્નીને શેાધી રહ્યો છે. ચાલતાં ચાલતાં અહીંના અવાજ તેના કાને અથડાયા, અને તે અહીં આવી ગયા. પત્નીએ બધી વાત કરી. સામે જ આ દુષ્ટા ઉભા છે. મારા કાળજાની કાર સમાન પ્રાણપ્રિય નાનકડા ફુલને તા મારી નાંખ્યા છે. એ ગીધડાએ મારા દેહને ચૂંથવા તૈયાર થયા છે. હવે આપ ઉઠાવા આપની તલવાર અને એ બધાયને સદાયને માટે મૃત્યુના મુખમાં પહેાંચાડી દો, ત્યારે ક્ષત્રિય કહે છે, એ ત્રણ છે ને હું એકલા છું. મારી તાકાત નથી. હવે અહીંથી જલ્દી રવાના થઈ જઈએ. તમારું મરદાનગીપણું—ક્ષત્રિયનું શૂરાતન કયાં ગયું ? સાચવવાની તમારામાં તાકાત નથી, તે શા માટે પરણવા પેાતાનું બધુ... ખળ એકઠું કરી હિંમત કરીને ક્ષત્રિયના હાથમાંથી તલવાર લઈ લીધી. આ સ્ત્રી હવે વિફરેલી વાઘણ જેવી બની હતી. એના અંગેઅંગમાં શૌય નુ તેજ વહી રહ્યું હતું. હાથમાં તલવાર લઈને અનુને ચઢેલી ક્ષત્રિયાણી બારણા પાસે જઈ એકદમ બારણું ખાલીને કહે છે હે નરાધમો ! હે દુષ્ટા ! બહાર નીકળેા. મારા બાળકના જે માર્ગ તે જ તમારા મા. શ્રી જાતિના જીવન તમે સસ્તા માના છે પણ આજે બધેા હિમ ચુકતે કરી દેવાની છું. જાણે સાક્ષાત્ રણચંડી ન હેાય, એવી ક્ષત્રિયાણી ખુલ્લી તલવાર લઈ ને ઉભી છે. તે કહે છે હું પાપી ! હું અધમ નરપશાચા ! તમારા પાંપના બદલા આજે તમને પૂરેપૂરા મળી જવાના છે. આજે મારા હાથમાંથી એક પણ છૂટકી શકવાના નથી. બારણું ખાલતાં ત્રણે ત્યાંથી ભાગવા જાય છે, ત્યાં એકનું તા સીધું ડાકુ ઉડાવી દીધું. એ ઉભી પૂછડીએ નાઠા. આ અનુની ક્ષત્રિયાણી તેમની પાછળ પડી. એકને રસ્તામાં પાડી નાંખ્યો ને પેટમાં તલવાર ભેાંકી દ્વીધી અને ત્રીજો ભાગી ગયા. તેના અંતરમાં વિચારાના ઉલ્કાપાત મચ્યા હતા. ક્ષત્રિયાણીએ પતિ પાસે જઈ ને કહ્યું, જે પુરૂષ પાતાની પત્નીના શીલની રક્ષા કરવામાં અસમર્થ છે એવા નમાલા, કાયર પતિના સહવાસમાં જીવવું એના કરતાં જીવનના પાંજરામાંથી સદાને માટે મુક્ત થવુ એ શ્રેષ્ડ છે. એમ કહી તલવાર પેાતાના પેટમાં ખાસી દીધી ને અંતે મરણને શરણ થઈ. સતીએ પેાતાના પ્રાણ કુરબાન કરે પણ ચારિત્રને છેડે નહિ. યુગબાહુની પત્ની મયણુરેહા પણ શૂરવીર છે. જેના આત્મા શુદ્ધ છે તે ભગવાન બાલ્યા છે. ચારિત્ર માટે કેટલી દઢ છે ! ધીર, વીર ને કેટલી આત્મા કેાના જેવા છે? સૂયગડાંગ સૂત્રમાં भावणा जोग सुद्धप्पा, जले णावा व आहिया । -નાવા ય તીર્ સંપન્ના, સવહુવલા તિરૢર્ ॥ અ. ૧૫ ગા. ૫ ૨૫ અથવા ૧૨ પ્રકારની ભાવનાઓથી જેમના આત્મા શુદ્ધ-પવિત્ર થયા છે તે આત્મા પાણીમાં નૌકા સમાન સંસાર સમુદ્રને પાર કરવામાં સમર્થ કહેવાય છે. જેવી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy