________________
ખંભાત સંપ્રદાયના જૈન શાસનના સિતારા બો. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીના
સંસારી પિતાશ્રી સ્વ. વાડીલાલ છગનલાલ શાહ (સાણંદ)
[ જન્મ : તા. ૧૬-૧૦-૧૮૯૬ ] [ સ્વ. : સં. ૨૦૨૧ વૈશાખ સુદ-૩ તા. ૪-૫–૧૯૬ ૫ ]
- પરમ ઉપકારી પૂ. પિતાશ્રી ! આપ તો ચાલ્યા ગયા પણ આપના સદ્ગુણોનું સ્મરણ ક્ષણે ક્ષણે યાદ આવે છે. આપે કુટુંબના સુકાની બની અમારા જીવનમાં સંસ્કાર, સદાચાર, તપ, ત્યાગ, દાન, દયા તથા ધર્મભાવના આદિ સદ્ગણેનું સિંચન કર્યું છે, આપનું જીવન સરળતા, સ્મા, નમ્રતા, સંતા પ્રત્યેની અપૂર્વ લાગણી, ધર્મ પ્રત્યેની દઢ શ્રદ્ધા, નિખાલસતા અને પ્રમાણિકતા આદિ સગુણાથી સુશમિત હતું. આપને અમારા પર તે અનંત (૨) ઉપકાર છે, પણ શાસનને આપનું કન્યા રત્ન અર્પણ કરી મહાન ઉપકાર કર્યો છે. જેના નામથી કોઈપણ વ્યક્તિ અજાણ નહિ હોય એવા છે વ્યાખ્યાન વાચસ્પતિ બા. બ. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી.
સુપુત્રીઓ
1 લિ. આપના ભવોભવના ઋણી,
સુપુત્ર નટવરભાઈ_ * અ.સ. નારગીબેન અસ. ગંગાબેન પરસેતમદાસ શાહ પ્રાણલાલભાઈ % અ.સૌ ઈન્દીરાબેન અ.સૌ. શાન્તાબેન કાંતીલાલ સંઘવી
અ.સૌ. હસુમતીબેન વિનયચંદ્ર સંઘવી