SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1029
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૪ શારદા રંત શું થશે તે વિચાર ન કર્યાં, અને આખા ખેતરના પાક દઈ દીધા. ભારતની સંસ્કૃતિ લેવાની નથી પણ દેવાની છે. ઉપનિષદમાં કહ્યું છે કે ‘ તેન ચહ્ન મુલીયાઃ ” હે માનવ ! તું ત્યાગને ભાગવ. ભાગના આનંદ તા આખી દુનિયા માણે છે, પણ તુ ત્યાગના (લૂટાવાના) આનંદ માણુ. લૂંટવાના આનંદ તા ઘણાં માતા હાય છે જ્યારે લૂંટાવાના આનદ તા કાઈ બડભાગી માણી શકતા હોય છે. ભેગુ કરવાના આનંદ તે પશુ પણુ માણી શકે છે, જ્યારે ત્યાગ કરવાના આનંદ માણવાની બુદ્ધિ કાઇકને મળે છે. ત્યાગની મસ્તી માણી રહેલા નિમરાજને વંદન કરી ઈન્દ્ર તેા દેવલાકમાં ગયા અને રાજષિ,પેાતાના આત્માને નમાવતાથકા વિચરે છે. છેલ્લી ગાથામાં આપણને બધાને સયમમાગે જવા માટે પ્રેરણા આપે છે. આજે સિદ્ધાંત ખાલવાની અસજ્ઝાય છે એટલે ગાથા ખેાલવાની નથી. છેલ્લી ગાથામાં એ બતાવ્યું છે કે નરિાજની જેમ બીજા તત્ત્વવેત્તા, પતિ અને વિચક્ષણ લેાકેા પણ ભાગથી નિવૃત્ત થઈ ને દીક્ષા ગ્રહણ કરતા થકા પરમ નિર્વાણુ પદને મેળવે છે. જે રીતે નમિરાજર્ષિએ કર્યું છે તે પ્રમાણે બધા કરે. આ પ્રમાણે હું કહુ છું. જેણે તત્ત્વાનું યથાર્થ રૂપથી જ્ઞાન પ્રાપ્ત કર્યું” છે તેને તત્ત્વવેત્તા કહે છે. આત્મા અને અનાત્માના યથાર્થ નિર્ણય કરવાવાળાને વિચક્ષણ કહે છે. સ–અસદ્ વસ્તુના જે વિવેકી છે. તે પ`ડિત કહેવાય છે. જેણે મેાક્ષમાર્ગ જલ્દી મેળવવા છે તેણે વિષય ભાગાના ત્યાગ કરી ધાર્મિક ક્રિયાઓના યથાવિધિ અનુષ્ઠાનમાં દૃઢતાપૂર્વક પ્રયત્ન કરવા જોઈએ. જેની આવી દૃઢ પ્રવૃત્તિ હૈાય તેને સામાન્ય માનવી તા શું દેવા પણ ડાલાવી શકતા નથી. જેવી રીતે મિરા`િને શ્રદ્ધાથી ડગાવવા માટે ઇન્દ્ર પ્રયત્ના કર્યા પણ તેમાં નિષ્ફળ ગયા અને રાજષિ પાતાના નિશ્ચયમાં પૂર્ણ દૃઢ રહ્યા. આ રીતે જે પુરૂષ સયમ ગ્રહણ કરીને આધ્યાત્મિક વિચારાથી તદનુસાર આચરણ કરે છે તે નિશ્ચયથી મેાક્ષને મેળવે છે. આપણુ. ચાતુર્માસ પૂર્ણ થયું ને અધિકાર પણ પૂર્ણ થયા. આ અધિકારમાંથી ઘણું ઘણું જાણુવા અને સમજવા મળે છે. એક ઉત્તમ, આદર્શ ગૃહસ્થ અને પછીથી ઉત્તમ મહાત્માનું ચિત્ર પૂરું થાય છે. આ ખરેખર બનેલા બનાવનુ' ચરિત્ર હાવાથી લેાકેાને વધારે અસરકારક નીવડે એમાં કાંઈ આશ્ચર્ય નથી. આ ચરિત્ર એક ગૃહસ્થને પેાતાના કર્તવ્યનું ભાન કરાવવામાં જેટલું ઉપયેાગી થઇ પડે તેવુ' છે તેટલુ' એક ત્યાગીને પણ તેના કર્તવ્યનું ભાન કરાવવામાં ઉપયાગી છે. અધિકારના અમૂલ્ય અક` :— (૧) વિષયાંધ બનેલા માનવી કાં સુધી પાપ કરતાં અચકાતા નથી ! મણિરથે પુત્રી તુલ્ય ભાઈની પત્ની મયણુરેહા તરફ કુષ્ટિ કરી અને તે દૃષ્ટ કાર્ય પાર પાડવા કેવા પ્રયત્ના કર્યા, છતાં તેમાં સફળતા ન મળી ત્યારે પેાતાના સગા ભાઈનું ખૂન કરતાં પણ અચકાયા નહિ. ધિક્કાર છે આ વિષયવાસનાને! એના સંગથી દૂર રહેા. (ર) પત્ની પેાતાના પતિની સેવાભક્તિ કરે, તેમની આજ્ઞામાં રહે, એ તે પતિવ્રતા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy