________________
શારદા સાગર
૯૨૭
અનંતકાળે મળવું દુર્લભ છે. સમ્યક્ ચારિત્ર વિના ઉદ્ધૃાર નહિ થાય. માટે સંયમની આરાધના કરી. જે સંયમ લઇને મેાક્ષના લક્ષને ચૂકી જાય છે તે દુઃખી થાય છે. સનાથ ખનવું ડાય તે સંયમનુ યથા પાલન કરો. તેનાથી કલ્યાણ થશે. વધુ ભાવ અવસરે. ✩
વ્યાખ્યાન ન−૧૦૫
કારતક સુદ ૧૨ ને શનિવાર
તા. ૧૫-૧૧-૦૫
અનંતજ્ઞાની મહાન પુરૂષાએ જગતના જીવેાના કલ્યાણને અર્થે વીતરાગ વાણીની ગંગા વહાવી. આ ગંગામાં સ્નાન કરતાં આત્માના જન્મ, જરા અને મરણના ફેરા ટળી જાય. આ દુનિયામાં એવી કઇ ઔષિધ નથી કે જે જન્મ- જરા - મરણના રોગ મટાડી દે. ફકત આ વીતરાગ વાણીની ઔષધિ એવી અમૂલ્ય ને કિંમતી છે કે જે ઔષધિનુ પાન કરતાં આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય. આત્મશ્રેય માટે સૌથી પ્રથમ સાધન છે શાસ્ત્રાનુ અધ્યયન. શાસ્ર કાને કહેવાય? એ આપ જાણે! છે ? શાસતિ બનાવ્ કૃતિ શાસ્ત્રમ્ જે લેાકેા ઉપર શાસન કરે અથવા આજ્ઞા કરે તેને શાસ્ત્ર કહેવાય છે. તેા હવે કદાચ આપને એ પ્રશ્ન થશે કે શાસ્ત્ર કઇ રીતે લેાકેા પર શાસન કરે છે ને શું આજ્ઞા આપે છે? ઘર્મ પર, અધર્મ મા જ્। સત્યં વવ, અસત્યં મા યૂ।િ ધર્મનું આચરણ કરો. અધર્મનુ' આચરણ કરશે! નહિ, સત્ય ને પ્રિય ખેલેા. અસત્ય ખેલશે નહિ.
આ રીતે વિધિ અને નિષેધ બનેનુ શાસ્ત્રામાં વિધાન છે. તે કરવા ચેાગ્ય કાર્યને માટે આજ્ઞા આપે છે અને ન કરવા ચાગ્યના નિષેધ કરે છે. આત્મકલ્યાણને માટે જે પથ્ય છે અર્થાત્ આવશ્યક છે. તેને કરવા માટે કહે છે અને જે આત્માને માટે કુપથ્ય (ત્યાજ્ય) છે તેના ત્યાગ કરવાની આજ્ઞા આપવી એ શાસ્ત્રનું કાર્યં છે. શાસ્ત્ર અર્થાત્ સિદ્ધાંત એ બતાવે છે કે ક્યા કારણેાથી આત્મા કર્મથી અંધાય છે ને કયા કારણેાથી ખંધનથી મુક્ત થાય છે. જેવી રીતે વૈદકશાસ્ર શરીરમાં કોઈ રોગ થાય ત્યારે તે રાગને વધારનારી વસ્તુના ત્યાગ-અને રાગને ઘટાડનારી વસ્તુને વાપરવાની આજ્ઞા આપે છે તેવી રીતે આધ્યાત્મિક શાસ્ત્ર આત્માને હાની નાશ ઉપાચાના ત્યાગ અને આત્માને લાભ કરાવનાર ઉપાચાના પ્રયાગ કરવાની પ્રેરણા આપે છે. શાસ્ત્ર માનવીના આત્માને મલીન થતા અટકાવવા માટે અનેક ઉપયાગી કાનિ કરવાની આજ્ઞા આપે છે. અને તેને વિષયકષાયાથી બચાવીને અધઃપતનની તરફ લઈ જતાં ખચાવે છે.
કહ્યું છે કે શાસ્ત્ર સયંત્રનું ચક્ષુ:। શાસ્ત્ર સર્વસ્થાના પર જોવાવાળી આંખ છે. જેવી રીતે આપણે આંખાથી ભૌતિક પદાર્થોને જોઇએ છીએ તેવી રીતે શાસ્રરૂપી નેત્રથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવર, નિર્જરા, મધ, મેક્ષ આફ્રિ બધાને જોઈ શકીએ છીએ એટલે કે તે નવતત્ત્વ આદૅિનું જ્ઞાન થાય છે. ક્દાચ આપના મનમાં શંકા થાય કે