SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૪ શારદા સાગર બધેથી ગુણ ગ્રહણ કરે છે. રામચંદ્રજીએ કૈકયીના ઢાષ ન જોયા પણ ગુણ જોયા. આ રીતે કૃષ્ણ વાસુદેવની સ્વારી નીકળી. સડેક્ષી કૂતરી રસ્તામાં પડેલી જોઇને ખીજા માણસોએ નાક આગળ ડૂચા દીધ. પણ કૃષ્ણ નીચે ઉતરીને સડેલી કૂતરી પાસે ગયા. તેમણે કીડાથી ખદબદતુ ને દુર્ગંધ મારતું શરીર ના જોયું. પણ અધા માણસેાને કહ્યું કે જુએ તે ખરા? આની ખત્રીસી કેવી સુંદર છે! આખા સડેલા શરીરમાંથી તેમણે સુંદર બત્રીસી જોઇને તેના વખાણ કર્યાં. લે, તમારી દ્રષ્ટી કયાં જાત! દુર્ગુણી માણસ કાઇને રાઇ જેટલેા દોષ હશે તેા તેને વધારીને માટે કરશે. પણ ગુણુ નહિ જોવે. દોષ દેખું સદા હું અવરમાં, મારા દોષો ન આવે નજરમાં, ગુણ બીજાના કેંદી ના નિહાળું, માનુ ગુણ છે બધા મારા ઉરમાં, આ ખરાબી મને ખરડયા કરે, હા એક અવગુણુ મને કૅનઢયા કરે. વારેવારે મને વળગ્યા કરે, એક અવગુણુ મને નડયા કરે. જેની દૃષ્ટિ કાગડા જેવી હાય છે તેને પેાતાના દોષ દેખાતા નથી. પણ ખીજાના દોષ દેખાય છે અને હંસ જેવા આત્માએ ખીજાના ગુણ દેખે છે. જ્ઞાની કહે છે કે અવગુણ એ મેટામાં મેાટો રોગ છે. રામચંદ્રજીની દૃષ્ટિ હંસ જેવી હતી. તે ગુણુના ગ્રાહક હતા. એટલે લક્ષ્મણુના માઢ બગલાની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે સરેશવરમાં રહેલી માથ્વીએ આ વાત સાંભળી. એટલે તે અંદરથી ખાલી ઉઠી. कः किं वर्णिते रामः, तेनाहं निष्कुली कृता । सहवासी विजानाति, चरित्रं सहवासिनाम् ॥ હે સરળ દ્દયી રામ! તારુ' હૃદય દૂધ જેવું સફેદ છે. તેથી તને ખગલામાં દૂધ જેવી સફેદાઇ દેખાય છે. પણ આ ઉજ્જવળતા અને ધ્યાન માત્ર ઉપરનું છે. અંદરનુ રહસ્ય તમે ક્યાંથી જાણેા ? એ તા જે સાથે રહે તે જાણી શકે, આ ખગલા ચેાગીનુ ધ્યાન એ તે માછલા ખાવા માટેનું છે. આ ચેગીએ સફેદ વસ્ત્ર પહેરીને ધીમે ધીમે ચાલીને મારા વંશના નાશ કરી નાંખ્યા છે. આ તેની સાધનાનું રહસ્ય છે. ભગવાનને શ્રાવક જેવા મહારથી હાય તેવા અરથી હાય. તમે લાખાના દ્વાન કે તપ-ત્યાગ કરે। અથવા ન કરી શકે પણ હૃદય શુદ્ધ હશે તેા જલ્દી આત્મકલ્યાણ થશે. તમે તે શ્રાવક છે. સાધુ માટે પણ સૂયગડાયગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે :जइ विय नगिणे किसे चरे, जइ विय मुंजिय मासमंतसो । जे इह मायाइ मिज्जई, आगंता गन्भायणंतसो || સૂર્ય. સુ. અ. ૨ ઉર્દૂ. ૧ ગાથા ૯ જે સાધુ વસ્રાના ત્યાગ કરી માસખમણને પારણે માસખમણ કરી જેણે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy