________________
૭૯૨
શારદા સાગર
શકશેા. આટલા માટે આપણા પરમ પિતા પ્રભુ કહે છે કે હું આત્મા ! તમે જીવનમાંથી વક્રતા દૂર કરી સરળ અનેા. હૃદયની વક્રતાનુ નામ માયા છે. માયા આત્માની સરળતાના નાશ કરે છે. જ્યાં સુધી હૃદયમાં વક્રત્તા - માયા હૈાય ત્યાં સુધી ધર્મના ખીજ વાવી શકાતા નથી. ખેડૂત જેમ જમીન ખેડીને પાચી મનાવે છે. પછી તેમાં ખીજ વાવે તે ઉગી નીકળે છે. તેમ જો હૃદયમાં ધર્મીના બીજ વાવવા હશે તેા હૃદયની જમીન પેાચી મનાવવી પડશે. ધર્મ કાના હૃશ્યમાં ટકી શકે?
सोही उज्जुय भूयस्स, धम्मो सुध्धस्स चिट्ठs | निव्वाणं परमं जाई, धयं सित्तिव्व पावएं ॥
ઉત્ત. સૂ. અ. ૩ ગાથા ૧૨
સરળ આત્મામાં ધર્મ ટકી શકે છે. જેણે જીવનમાં સરળતા અપનાવી છે તે મેાક્ષ માર્ગના યાત્રી બની શકે છે. વક્રતા પરભવમાં વધુ મનાવે છે. તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજીએ કહ્યુ છે કે માયાય નૈર્યોતસ્ય ।” માયા કરવાથી જીવ તિર્યંચ ચેાનિમાં જાય છે. તિર્યંચને અર્થ વાંકાપણું છે. એટલે જ્ઞાની કહે છે કે વાંકા કામ કરશેા તા કૂતરા, ખિલાડા, ઊંટ, હાથી, ઘે!ડા, ગાય, ભેંસ આદ્ધિતિયોંચમાં ઉત્પન્ન થવું પડશે. માટે વાંકાપણું છેડી દે, આજે ઘણી વાર જોવામાં ને સાંભળવામાં આવે છે કે માણસ મુખે જુદું ખેલે ને પાછળ પણ જુદુ ખેલે. મારના ટહુકાર કેટલેા મધુર અને પ્રિય હાય છે. પણ એ માર સર્પ જેવા ભયંકર વિષધર પ્રાણીને ગળી જાય છે. એવી રીતે કપટી માણુસ ઉપરથી સાકર જેવી મીઠી વાણી ખેલે છે પણ તેમાં સાચી મીઠાશ કેટલી છે એ તેા પાતાના આત્મા સમજી શકે છે. અથવા કાઇ વ્યકિત ખૂબ પરિચિત હેાય તે જાણી શકે છે. ખ!કી અજાણ્યા માણસ તેા તેની ખેાલવાની મીઠાશ જોઇને અજાઈ જાય છે. કારણ કે તે ભીતરનેા ભેદ કયાંથી સમજી શકે ?
એક વખત રામચંદ્રજી અને લક્ષ્મણ અને ભાઇઓ વનમાં ફરવા માટે ગયા. વનમાં જતાં રસ્તામાં એક સુંદર સરેાવર આવ્યું. એ સરેાવરમાં ઘણાં કમળા ખીલ્યા હતા. તેની આસપાસ ભમરાએ ગુજારવ કરતા હતા. આ સરાવરની શાભા જોઇને રામચંદ્રજી અને લક્ષ્મણુ જોવામાં સ્થિર થઇ ગયા. તેઓ સાવરની શેાભા નિહાળી રહ્યા હતા. ત્યાં રામચંદ્રજીએ એક અગલે જોયા અને લક્ષ્મણને કહ્યું. એ લક્ષ્મણ ! તુ જો તે ખરે. આ ખગલેા કેવા સફેદ દૂધ જેવા દેખાય છે! તેને કેવા કિંમતી સાબુથી નવરાત્મ્યા હશે કે તેનામાં આટલી બધી સફેદઈ આવી છે! તે કેવા ધીમે ધીમે પાણી ઉપર ચાલે છે! જાણે કે ઇ સત ઈયાસમિતિનું પ લન કરતા ચાલી રહ્યા ન હેાય! જેની દ્રષ્ટિ પવિત્ર ને નિર્મળ છે તે આત્મા બધાને સારા દેખે છે. જ્યારે ગુરૂ દ્રાણાચાર્યે પાંડવા અને દુર્યોધનને કહ્યું કે તમે નગરમાં જઇને જોઈ આવા કે કેટલા માણસા સજ્જન છે?