________________
શારદા સાગર
ગુરૂદેવ ! મને માફ કરો. મેં માટી ભૂલ કરી છે. મારી ભૂલતુ મને પ્રાયશ્ચિત આપે. પેાતાની ભૂલ પ્રગટ કરીને પ્રાયશ્ચિત લીધું ને ફરીને દીક્ષા લઈ શુદ્ધ સંયમનું પાલન કર્યું. ટૂંકમાં મારા કહેવાના આશય એ છે કે માનવમાત્ર ભૂલને પાત્ર છે. પણ જે માનવ ભૂલના પશ્ચાતાપ કરે છે તેનુ ઉત્થાન થાય છે. પણ જેને ભૂલ ભૂલ રૂપે સમજાતી નથી પણ ભૂલ કરીને હરખાય છે તેનું પતન થાય છે. સાધુ ભાન ભૂલ્યા પણ બ્રહ્મચર્ય સહિત લજ્જા હતી તેા સુધરી ગયા.
૭૬૮
મધુએ! આ સાધુની વાત થઇ પણ તમારે શ્રાવકોએ સંસારમાં રહીને ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. આહારસજ્ઞા, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞામાં પડીને તેમાં આસકત રહેવાનું નથી. પણ તેનાથી અલિપ્ત ભાવે રહેા. ભગવાન કહે છે નિરાગતા વિષ્ણુ નહિ નિર્વાણુ, સમજી લે તું ચતુર સુજાણુ, રંગરાગની ખાદે ખાણુ, ત્યાં તે હાયે આધકી હાણ.
નિરાગતા વિના ત્રણ કાળમાં નિર્વાણુ પદની પ્રાપ્તિ થવાની નથી. એ તે તમે ચતુર છે ખરાખર સમજો છે ને? સમજવા છતાં ચેતતા નથી પછી તમારૂં શું થશે ? મને તે! તમારી ચિંતા થાય છે. અત્યારે માહ-મમતા નહિ છેડા પછી પણ છોડવુ તા પડશે. શ્રીમંત હાય કે ગરીબ હાય. સૈાને એક દિવસ જવાનુ છે. કર્મરાજાની કાર્ટમાં શ્રીમંત કે ગરીમના ભેદભાવ હાતા નથી. શ્રીમંત કે ગરીબને મળે તે તેની રાખમાં પણ ફરક પડતા નથી. માટે દરેક પુદ્ગલ ઉપરથી મમતા એછી કરા. પુદ્ગલના સ્વભાવ પરિણમનશીલ છે. તેમાં આસકત ન બને. તમે દૂધપાક બનાવા ત્યારે તાવેથા વડે દૂધ હલાવા છે ને ? તાવેથા દૂધપાકમાં ફરે છે છતાં કારી ને કરેા રહે છે. તેમ તમે સંસારમાં દૂધ ને તાવેથાના ન્યાયે અલિપ્ત ભાવથી રહે। તેા કખ ધન એછુ થશે. દીકરા કમાય તેવા તૈયાર થઇ ગયા હોય તે તમે માથેથી ખેાજો હળવે કરા. વહેપાર ઓછો કરો ને નિવૃત્તિ લઈ અને તેટલી ધર્મારાધના કરો. છેક સુધી પાપની પ્રવૃત્તિ કરશે! તેા ઉતારા કયાં થશે? તેનુ ભાન છે? સંસારથી છૂટકારો થાય તે મુક્તિમાં ઉતારા થાય. મુક્તિ મંઝીલે જવા માટે આવે। અમૂલ્ય માનવ દેહ મળ્યા છે. દેહનગરીમાં મનરૂપી ખાસઠ લાખના માટે મહેલ મધ્યેા છે. તેમાં કુવિચારના કચરા ભરવાના નથી. જે આત્મા અહંકાર, ઇર્ષ્યા અને વિષય વાસનાના કચરા ભરે છે તે ઉત્તમ માનવજીવન પામીને હારી જાય છે. ને જિંદગીભર પાપ કરતાં પાછું વાળીને જોતા નથી. જેમ ભૂંડ કીચડમાં ફસાઇ જાય છે, તેમ પાપી જીવડા જિંઈંગીભર પાપ કરીને પાપના પંક્રમાં ફસાઈ જાય છે. પછી અંતિમ સમયે ગમે તેટલે પશ્ચાતાપ કરે તેા પણ કરેલા કર્યાં તે ભેગવવા પડે ને ? પાપકમ ભાગવતી વખતે કોઇ ખચાવવા નહિ આવે.
એક શ્રીમંત શેઠ ખૂબ ક્રોધી સ્વભાવના હતા. તેને મેાટી ફેકટરી હતી. તેમાં ઘણા