SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર પૂછ્યું, કે શું તું મારા હાથી ખરીદીશ? તે સમજી ગયા કે મારી કોઈ ભૂલ થઇ છે. તેણે કહ્યું કે મહારાજા! હું ગરીબ માણસ આપને હાથી ક્યાંથી ખરીદી શકું? ત્યારે મંત્રીએ કહ્યું કે એ નહાતા ખાલતા. પણ એ શાખ પીધેલા ખેલતા હતા. તપાસ કરતાં ખબર પડી કે એ કાળીએ દારૂ પીધા હતા. આ રીતે જીવ માહ–મદિરાનુ પાન કરીને જે પેાતાનુ નથી તેમાં મમત્વ બુદ્ધિ કરી શત-વિસ કલેશ પામી રહ્યો છે. માટે મેહ-મમત્વનું અંધન તાડીને તેમાંથી અલગ થઈ સંયમનું પાલન કરેા. અજ્ઞાની જીવાને સંયમનુ' મહત્ત્વ સમજાતુ નથી. ૩૪ બન્યું છે એમ કે એક પડિત એક વખત રાજાના દરખારમાં ગયા. પણ કાઇએ તેનેા ભાવ ન પૂછ્યા. એટલે તેણે રાજશ્તારમાં મ્લાક કહ્યાઃ– ** ' त्वं चेन्नी जनानुरोधेन, वशा ऽस्मासुमंदादरः । का नो सानयमानहानिरियता स्याक्ति त्वमेकः प्रभुः ॥ गुंजापुंज परम्परापरिचयदि भल्लीजने सूज्झितं । मुलदाम न धाम धारयति किं कण्ठे कुरंगीदशाम् ॥ હે રાજન્ ! તું નીચ અને અધમ પુરુષાની વાતેામાં પડીને દશ્તારમાં અમારા જેવા જ્ઞાનીના આદર કફ્તા નથી. તારા દ્વિલમાં અમારા તરફના આદર ઓછો થઇ ગયા હશે. પણ તેથી શું અમારૂ માન ઘટી જવાનુ છે? જંગલમાં રહેતી ભીલડીઓને જો મોતીના હાર મળે તેા તે અજ્ઞાનને વશ થઇને મેતીને ધૂળમાં રાખી નાંખે તે શુ માતીની કિંમત ઓછી થઇ જવાની છે? તે તે એક દિવસ જરૂર કાઇ રાણીના ગળાના હાર મનવાના છે. એવી રીતે આજના અસચમી યુગમાં સંયમની ઉપેક્ષા થાય છે. પશુ તેથી કંઇ તેનું મહત્ત્વ ઓછું થઈ જતું નથી. સંયમ અંગીકાર કરીને જન્ય જીવા અનત સુખ પ્રાપ્ત કરે છે. માટે જે સયમ ધારણ કરે તેમાં શ્રદ્ધા રાખે, સયમની કળા ખીલવે અને તેમાં તલ્લીન બની જાય તેા તેના ઉદ્ધાર થઈ જાય છે. મનુષ્યને મેાક્ષે લઇ જનાર સંયમ છે. સયમ માટે બીજો એક ન્યાય આપું. વિશલ્યા પૂર્વજન્મમાં તેનુ હરણુ કરનારે તેને ભયાનક જંગલમાં મૂકી દીધી હતી. ત્યાં તે જંગલમાં વનફળ ખાઈને રહેતી હતી. આ રીતે કેટલાય વર્ષો જંગલમાં દુઃખ લેાગવતા વીતી ગયા. છેવટમાં તેના પિતા શોધતા શોધતા ત્યાં આવે છે. તે સમયે વિશલ્યાને પકડવા આવતા અજગર જોયા. તેથી તેના પિતા અજગરને મારવા જાય છે. ત્યારે વિશલ્યા મારવા નથી દૈતી ને અજગર ઢાડીને નદીમાં પડી જાય છે. વિશલ્યાએ અજગરને મારતા બચાવ્યા. તેમાં વળી પેાતાને ગળી જવા ઢાડતા હતા ને બચાવ્યા. તે અભયદાનના પ્રતાપે વિશલ્યાના એવા પ્રભાવ પડ્યા કે તેના નાવણુનું પાણી કાઇ રાગી ઉપર છાંટે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy