SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ૨૬ શારદા સાગર અધ મનુષ્ય પોતાના પગની પાસે રહેલા કૂવાને દેખતે નથી. તેમ વિષયા રૂપી મંદિરોના નશામાં ચકચુર અનેલા માનવ પોતાના પગ આગળ રહેલા મૃત્યુને જોતે નથી. અજ્ઞાની જીવા ગમે તેટલા ઇન્દ્રિયાને આધીન ખનશે પણ જેમ અગ્નિમાં ગમે તેટલા કાષ્ટો નાંખવામાં આવે તે પણ તે તૃપ્ત થતી નથી તેમ ઇન્દ્રિઓને મનગમતા ગમે તેટલા વિષયે મળે છતાં તે શાંત થવાના નથી. ઉલ્ટા ઉકળાટ વધશે. માટે મારા વીરના વારસઢારા! હવે કંઇક સમજો. આગળ વધે. કયાં સુધી તમારી આ દશા રહેશે ? તમારુ જૈનત્વ ઝળકાવા. દેહમદ્વિરમાં અનંત શકિતને અધિપતિ ચેતનદેવ બિરાજે છે. મઢિમાં દેવના દર્શન કરવા હોય તે દરવાને ભેદીને અદર જવુ પડે છે. તેમ આત્મદેવના દર્શન કરવા હાય તે! મન-વચન અને કાયારૂપી ત્રણ દરવાજાને ભેદવા પડશે. ત્યારે આત્મદર્શન થશે, પછી આ વિષય-કષાયેાના ઉકળાટ શમી જશે. એક સામાયિક પણ જો શુધ્ધ ભાવે કરશે તેા મેાક્ષમાં લઇ જવાનું કારણુ ખનશે. પણ એ સામાયિક શુધ્ધ હાવી જોઇએ. પણ હજુ કાં સુધારા થાય છે. દિવસે દિવસે જો આત્માની લગની વધશે તે જરૂર આત્મસ્વરૂપની પ્રાપ્તિ થશે. પરીક્ષા પછી રીઝલ્ટ બહાર પડે છે તે પહેલા એ દિવસ દુનિયા હસતી–રાતી સિનેમા કહે છે. કારણ કે કોઇ હસે છે ને કાઇ રડે છે. કંઇક વિદ્યા આ પાસ થવા છતાં રહે છે. એક વિદ્યાર્થીને પૂછ્યું-શા માટે રડે છે? નાપાસ તા નથી ને ? કહે પાસ થયા પણ નાપાસ જેવે છું. કેટલા માર્ક છે? તે કહે કે ૬૦ ટકા માર્ક છે. પણ મારે તા ૧૦૦ માંથી ૯૯ ટકા માર્ક લેવા હતા. આટલા ઓછા માર્ક આવે જ કેમ ? કેવી લગની ! હું તે વર્ષોંથી આવીતશગની શાળામાં ભણુતાં મારા વિદ્યાથી ઓને જોઉં છું ને મારું કાળજું મળી જાય છે. એ વિદ્યાર્થીના તા ૬૦ ટકા માર્ક હતા. ૬૦ ટકાને તમે ફર્સ્ટ કલાસ કહેા ને? પણ તમારે તે ૩૫ ટકા આવે તે ય સારું સતા હાડ તેડીને સમજાવે છે છતાં કેમ સમજતા નથી? વર્ષો સુધી સાધના કરે પણ જ્યાં સુધી માયા-મમતા ના છૂટે ત્યાં સુધી જોઇએ તેવા લાભ નથી મળતા. એક દૃષ્ટાંત દ્વારા સમજાવું. એક ડોસીમા ખૂબ વૃધ્ધ હતા. પણ ધર્મ પ્રત્યેની તેમની ભાવના ખૂબ હતી. દરરાજ ઉપાશ્રયે જાય, સામાયિક કરે, ને એક સ્તવન ગાય તેમાં સીમધર રવામીને પ્રાથના કરે. પ્રાર્થનામાં એવા એકતાન થઈ જાય કે તેને ઘરબાર, દીકરા-દીકરી, પૈસા કાંઇ યાદ ન આવે, કાણુ આવ્યુ ને કાણુ ગયુ તે પુછુ ખબર ન પડે. તે એકતારે સીમંધર સ્વામીને પ્રાર્થના કરે છે હે પ્રભુ! હું ક્યારે આપના દર્શન કરી આંખને પવિત્ર કરીશ. આપની વાણી સાંભળી ક પવિત્ર કરીશ. જિંદ્રગીમાં એક વખત મારે આપના દર્શન કરવા છે. આમ ખેલતાં ડેસીમાની આંખમાંથી આંસુ સરી પડે છે. માજી પ્રાર્થનામાં લીન છે, તે સમયે આકાશ માળેથી એક દેવનું વિમાન જઇ રહ્યું છે. સભ્યષ્ટિ દેવ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy