SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૦ શારદા સાગર હે નાથ 1 હું તારા શરણે છું. ડૉક઼ટર ઓપરેશન કરશે તેમ છતાં જીવવાના વીમે છે. તે હું નાથ! હું તને પ્રાર્થના કરુ છુ કે તુ મારા ડૉકટર છે. મારા ભગવાન છે. હું તારા શરણે છું. તારું શરણુ લઉં છુ. તા મને શ્રદ્ધા છે કે મારૂ દઈ વગર એપરેશને મટી જશે. નહિ મટે તે। તારી લાજ જશે. મારુ કઇ જવાનું નથી. આ રીતે-એક ચિત્તે પ્રભુને પ્રાર્થના કરીને પ્રભુના સ્મરણમાં લીન બની ગયા. જેમ જેમ સમય ગયા તેમ તેમ તેની વેઢના શાંત થતી ગઇ ને સવાર પડતાં તે ઊઠીને ફરવા લાગ્યા. જાણે કઇ બન્યું નથી. ડૉકટર તપાસવા આગ્યે. ત્યારે કહે છે કે હવે મને તપાસવાની જરૂર નથી. એપરેશન પણ કરવું નથી. બધું મટી ગયું. ડૉક્ટર કહે છે પણ ભાઈ! આ શું? તને કાળુ ડાકટર મળી ગયા ? ડૉકટરે ફરીને ફાટા પાડીને જોયું તે હાડકામાં તીરાડ પણ દેખાઈ નહિ. મધુ સ્વસ્થ હતુ. ભકત કહે છે કે આ હાડકા સાંધનાર ખીજો કોઇ ડૉકટર નહિ પણ મારે ભગવાન છે. મધુએ ! આત્મશ્રદ્ધા કેવું કામ કરી જાય છે! ડાકટર પણ ીને જોઇને આશ્ચમાં પડી ગયું. જેને ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હાય છે તેને ફળ્યા વિના રહેતી નથી. અનાથી મુનિના અંતરમાં હવે આત્મા પ્રત્યેની શ્રદ્ધા જાગી છે. તેના કારણે વિચાર કરે છે કે મારા કને કારણે હું દુઃખી થઇ રહ્યા છે. હજુ પણ આગળ શું વિચારણા કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર – અંજનાએ તેજસ્વી પુત્રને જન્મ આપ્યા છે. પુત્રનું મુખ જોઇને અજના તથા વસંતમાલાના હના પાર નથી. પુત્રનું મુખ જોઇને અજના બધું દુઃખ ભૂલી ગઈ. સહીયરે પુત્ર પખાળ્યે, નિર્ઝરણા માંહે પખાળ્યા ચીર તે, પુત્ર પાઢાયા રે પાથરે, સીતાને વારૂ હનુમંત વીર્ તા, નીરખતાં તૃપ્તિ પામે નહિ, મહામાંહે બેઉ સખી એમ કરે વાત તે, જન્મ મહાત્સવ કોણ કરે, કટકે ચાલ્યા છે કુંવરના તાત તા....સતી રે... અંજનાએ પુત્રને જન્મ આપ્ચા કે તરત દેવની સહાયથી ત્યાં એક નાનકડું સરાવર અની ગયું. એટલે વસતમાલાએ પુત્રને નવડાવીને અંજનાને પણ સ્નાન કરાવી અશુચી દૂર કરાવી. અને ખાળકને ઝાડના પાંદડા ભેગા કરી તેના ઉપર સૂવાડયા. દેવાનુપ્રિયે ! કર્મની લીલા કેવી વિચિત્ર છે ! અજના અને વસતમાલા અને આ બાળકને જોઈને વિચાર કરે છે કે અહા! પવનજીના જન્મ પછી રત્નપુરીમાં ઘણાં સમયે આ લાડકવાયા જન્મ્યા છે. અંજના પુત્રને ખેાળામાં લઇને આંસુ સારતી ખાલે છે બેટા ! જો તારા જન્મ રાજમહેલમાં થયા હાત તા આજે કંઇક જન્મ કેદીઓને કેદમાંથી મુક્તિ મળત. કંઇક નિર્ધન યાચકોને ધન મળત. તારા જન્માત્સવ ખૂબ ધામ ધૂમથી ઉજવત. તારા માટે આ પાંદડાની પથારીને બદલે સેાનાનુ` રત્નજડિત પારણીયું હાત. તને રમાડવા અઢાર દેશની દાસીઓ હાજર હૈાત. પણ અહીં તારા જન્મ મહાત્સવ કાણુ કરે ? તાશ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy