SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ગાયને ખાવા આપ્યું. વહુ કહે પિતાજી! આજે ગાય વહેલી દેવી છે તેા તમે એને પંપાળા અને હું... ગાય દોહી લઉં. સસરાજી ગાયને પપાળવા બેઠા તે વહુ દોહવા બેઠી. ગાય જે બાફેલું ખાણુ ખાય છે તેમાંથી મગના દાણા વીણીને સસરાજી મેઢામાં મૂકે છે. વહુની નજર સસરા તરફ ગઇ. ગાયના ખાણમાંથી સસરાને મગના દાણા ખાતા જોઇને તેને ચરાડા પડયા. બસ, હવે અમારી લક્ષ્મી ચાલી જશે. પડતી દશા આવવાના આ નિશાન છે. વહુ ખૂબ વિવેકી ને ડાહી હતી. મનમાં સમજી ગઈ. ૫૬૦ સસરાજીને જમવા બેસાડયા. એક મટકુ રેટલા ને ઘૂંટડા દૂધ પીને તરત ઉભા થઇ ગયા. તે કહે છે બેટા ! કેણુ જાણે કેમ, મને*ઈ ચેન પડતુ નથી. હવે મારે ખાવુ નથી. હું પેઢી ઉપર જાઉં છું. એમ કહીને શેઠ તેા પાછા ચાલ્યા ગયા. સાંજે તેના પતિ ઘેર આવ્યા ત્યારે ખાનગીમાં પત્નીએ પતિને બધી વાત કરી. ને કહ્યું આપણી લક્ષ્મી મે!ડામાં માડી છ મહિના પછી ચાલી જશે. માટે સ્વામીનાથ ! તેને સવ્યય કરો. ત્યારે એના પતિ કહે છે કે શું ખાપુજીએ બે દાણા મગ ખાધા એમાં આવું તે કંઇ અનતું હશે ? તારી ખાટી શંકા છે. પત્ની કહે સ્વામીનાથ ! આ શંકા નથી પણ સત્ય છે. પત્નીએ ખૂબ કહ્યુ' એટલે એને પતિ કિંમતી રત્ના લઇને ઘરમાં અને ખીજે સ્થળે દાટવા લાગ્યા. પત્ની કહે છે કાટશે તે ય ભાગ્યમાં નહિ હાય તા દાટેલુ કાલસા થઇ જશે. તેના કરતાં એવા ક્ષેત્રમાં વાપરા જે જે અનેકગણું થઇને તમને મળે. પણ લક્ષ્મીની મમતા છૂટવી હેવ નથી. પત્ની ખૂબ ડાહી, ગંભીર ને સુશીલ હતી. તેણે તિજોરીમાંથી કિંમતી રત્ના કાઢીને એક ગેાદડીમાં સીવી લીધા. ને તે ગેાઘડી ગાળની રસીમાં રગદોળી રાખવાળી કરીને બહાર ઓસરીમાં ખીલીએ મૂકી દીધી. તે એનું ધ્યાન રાખતી પણ એવી ગંધાતી ગાડીને કાણુ અડે ? ખધુએ! જ્યાં સુધી લક્ષ્મી ભાગ્યમાં ાય છે ત્યાં સુધી તમે તિોરી ખુલ્લી મૂકશે તે પણ કોઇ અડશે નહિ. ને ભાગ્યમાંથી જવાનુ હશે તે ગમે તેવા તાળા મારશે! તે પણ ચાલ્યું જશે. કર્મની ગતિ ન્યારી છે. અહીં અરાબર છ મહિના પૂરા થયા ને એકાએક સરકારની રેડ આવી. શેઠના અંગàા, માલ-મિલ્કત બધું જપ્ત કરી લીધું શેઠના કોઇ ગુન્હા ન હતા. ખીન ગુનેગાર ઝડપાઇ ગયા. પહેરે કપડે ઘરની બહાર નીકળવાને વખત આવ્યા. તે સમયે સરકારી માણસાને પુત્રવધુ કહે છે ભાઈ! માશ સસરા ઉંમરલાયક છે. તે તેમને સૂવા માટે આ ગે!દડી લેવા દેશે? ગેડી તે ગધાતી હતી. તેના ઉપર માખીએ અણુઅણુતી હતી. માણસા કહે છે એવી ગંધાતી ગાડી અહીં નથી જોઈતી. ઉપાડી જા. વહુએ ગાડી ઉપાડી લીધી. પતિ-પત્ની અને સસરા ભૂખ્યા ને તરસ્યા ગામ બહાર વગડામાં ચાલી નીકળ્યા. ઘણું દૂર ગયા. ખૂમ થાકી ગયા, રાત પડી એટલે એક ઝાડ નીચે સૂઈ જાય છે, સસરાને ખમર નથી કે આ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy