________________
૪૯૦
શારદા સાગર
લીધું કે આ મારી દુકાન છે. તેા મારી દુકાનમાં જવામાં મને શું વાંધા છે ? કસાઈના હાથમાંથી છૂટીને છલાંગ મારીને દુકાનમાં ગયા ને ઘઉંના કોથળામાં મેઢુ નાંખીને ઘઉં ખાવા જાય છે ત્યાં છેાકરે એને લાકડીના માર મારીને કાઢે છે પણ ખેાકડા બહાર નીકળતા નથી. તેને દુકાનની બહાર કાઢવા ખૂબ મહેનત કરી પણ જતે। નથી ત્યારે કસાઇ કહે છે ભાઇ ! આ એકડાને તમારે ત્યાં રહેવુ છે. તે તમે મને ૧૩ રૂપિયા આપી દે તા હું ખેાકડાને છોડી દઉં. પણ દીકરા કહે છે મારે ખેાકડાની શી જરૂર છે? મારે તેર રૂપિયા આપવા નથી. એમ કહીને ખૂબ લાકડીનેા માર મારીને પરાણે ખાકડાની ખેચી ઝાલીને બહાર કાઢયા. એકડાની આંખમાં આંસુ આવી ગયા ને છેક સુધી દુકાન અને છેકરાના સામુ જોતા જોતા ગયા. પણ છોકરાને યા ન આવી. આ કસાઇએ તેર રૂપિયા માંગ્યા તેનું કારણ ? શેઠ પાસે તેના તેર રૂપિયા લેણાં હતાં તે શેઠે આપેલા નહિ તેથી માંગ્યા પણ દીકરાએ દીધા નહિ. માકડાને લઈને કસાઇ જાય છે તે સમયે એક સત ત્યાંથી પસાર થાય છે. તેમનુ મુખ જરા પડી જાય છે. છોકરા આ દશ્ય જોઇ ગયા ને સત પાસે જઈ કારણ પૂછ્યું. સ ંતે કહ્યું- કાંઈ નહિ. ખૂબ હઠ કરીને પૂછ્યું ત્યારે કહ્યું કે ભાઈ ! ખાકડાને તે ધક્કો મારીને દુકાનમાંથી કાઢયા તે ખીજો કાઇ નહિ પણ તારા માપ હતા ને તું એને મારતા હતા. તારા હાથે તારા ખપને તે કસાઈના હાથમાં આપ્યા પણ તેર રૂપિયા આપીને બચાવ્યેા નહિ. એટલે મને થયું કે અહાહા ! આ સસાર કેવા વિચિત્ર છે. છતાં લેાકાને સંસારના કેટલે મેાહ છે? શેઠના દીકરા કહેગુરૂદેવ ! હું અત્યારે તે કસાઇને ઘેર જઇને એ મારા બાપને છોડાવી લાવુ છું એમ કહી તરત તે કસાઈને ત્યાં ગયા ને કસાઈને કહ્યું હું તેર રૂપિયા આપી દઉં છું પણ તું એકડો મને આપી દે. ત્યારે કસાઈ કહે છે શેઠ! મને તે રૂપિયા મળી ગયા ને એકડા વેચાઇ ગયા ને કપાઇ ગયા. બધું પતી ગયું. આ સાંભળી દીકરાને ખૂબ દુઃખ થયું, કે અહા ! જે ખાપે મારા માટે આટલું કર્યું. તે મરીને ખેાકડા થયા ને કરપીણ રીતે મ! ખરેખર કર્મો તે કોઇને છેડતા નથી. મારે હવે મારા ખપ જેવા કર્મો કરવા નથી.
બંધુએ ! જુઓ, શેઠના જેવી તમારી દશા ન કરવી હાય તે હવે દગા-પ્રપંચ અને મારું તારુ છોડી દેા. કર્મ યમાં આવશે ત્યારે કોઈ ભાગ નહિ પડાવી શકે. અનાથી નિગ્રંથ શજા શ્રેણીકને કહે છે કે મારી આંખમાં તીક્ષ્ણ ભાલા ભટકાઈ જાય તેવી મને દ્વારૂણુ વેદના થવા લાગી ને ખીજી દ્દાહજવર જેવી ભયાંકર ખળતરા આખા શરીરમાં થવા લાગી. આ સમયે બધા મારા સામુ' જોઇને રડવા લાગ્યા પણ કાની તાકાત છે કે મારા રેગ મટાડી શકે ? રાજા શ્રેણીકને મુનિ ક્રર્મની ફ્લિાસેાફી સમજાવે છે કે ક શું શું કરે છે ? કર્મની કળાને કોઇ પહાંચી શકતું નથી. હવે શ્રેણીક રાજાને અનાથી નિગ્રંથ શું કહેશે ને શુ બનશે તેના ભાવ અવસરે કહેવાશે.