SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર જાય છે. મસ્તકેથી જાય તે દેવલોકમાં જાય છે ને સવગે- રૂંવાડે રૂંવાડેથી જાય તે મોક્ષમાં જાય છે. (શ્રેતામાંથી અવાજ - જીવ ક્યાંથી જાય તેની શી ખબર પડે?) જવાબ :- જીવ જયારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે સર્વ પ્રથમ એજ આહાર લે છે. ને તે આહાર જીવ જાય છે ત્યારે છેડે છે. તમે ધ્યાન રાખશે તે ખબર પડશે કે મેઢેથી જીવ જશે તે સહેજ પાણીનું ટપકું બહાર આવશે. આંખેથી જશે તે આંખમાં આવશે. તે સમયે આ એજ આહાર છેડે છે. પગના તળિયેથી કે જા ઘેથી જીવ જાય ત્યારે ત્યાં કોઈ જેવા જતુ નથી. કારણ કે તે સમયે તે સર્વેની દષ્ટિ મરનારના મુખ સામે હોય છે. આપણે રૂચક પ્રદેશની વાત ચાલતી હતી. એ રૂચક પ્રદેશ શરીરમાંથી બહાર નીકળ્યા પછી પાછા પ્રવેશતા નથી. આ જીવને જવાનું હોય છે ત્યારે તેનું સ્થાન નક્કી થઈ જાય છે. ગતિ-જાતિશરીર-અવઘેણુ-સ્થિતિ અને અનુભાગ. અહીંથી મરીને ચાર ગતિ માંહેની કઈ ગતિમાં જઈશ, એકેન્દ્રિયાદિ પાંચ જાતિ માટેની કઈ જાતિમાં જવાનું છે, પાંચ શરીર માંહેનું કયું શરીર પામીશ, કેટલી અવઘણા ત્યાં મળશે, કેટલી સ્થિતિ અને કે અનુભાગ મળશે, આ બધું નકકી કરીને જીવરાજા અહીંથી બિસ્ત્ર ઉઠાવે છે. તમારે અહીંથી બીજે રહેવા માટે જવું હોય તે પહેલાં બીજું સ્થાન મળે ત્યારે અહીંથી ખાલી કરે છે ને? તેમ જીવ પણ બધું નકકી કરીને અહીંથી ઉપડે છે. આ તનના બંગલાના ત્રીજા મજલામાં કેવી વ્યવસ્થા છે. ગ્રીવાસે ત્રીજા મંઝિલ સર જીસમેં બાબુજીકા દફતર, ટેલિન લગે દેનું કાનમીલા તન બંગલા આલેશાન. દૂરબીન હૈ નયને કા પ્યારા, વાયુ હીત કે નાક દુવારા, * સે ટલ્લે હૈ કલાજ...મલા તન બંગલા આયેશાન... ડેથી માથા સુધીને ભાગ ત્રીજો મજલે છે, મસ્તકને ઉત્તમ અંગ માનવામાં આવે છે. શરીરના બધા અંગોમાં મસ્તક શિરોમણું સમાન છે. મગજ હેડ ઓફિસ છે. તમે ઓફિસમાં તમારું દફતર–પડા બધું રાખે છે ને? તેમ આ મગજ પણ બાબુજીનું દફતર છે. ત્યાંથી બધા હુકમ બહાર પડે છે. જે મગજ સારું ન હોય તે આ શરીર બંગલાની કઈ કિંમત નથી. – . બંધુઓ ! આ મગજ રૂપી મની બેગ છે તેમાં તમે સદ્દવિચારોના સિકકા ભર્યા છે કે કુવિચારના કાંકરા ભર્યા છે? આવું સુંદર ને કિંમતી મગજ જે તમને મળ્યું છે તો તમે તેને ઉકરડે ના બનાવશે. પણ તેમાં સુંદર ધર્મ આરાધનાની ને આત્મકલ્યાણની ભાવનાએ ભરજે-તે તમારે જન્મારે સફળ બનશે. કાન ટેલિફેન છે. કાનદ્વારા સાંભળીએ છીએ, તેની અસર મગજમાં પહોંચે છે. જે સારું સાંભળશે તો આત્માને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy