________________
શારદા સાગર
૫
જ્ઞાની ભગવા ફરમાવે છે,કે બહારના અલકારાના આન ક્ષણિક છે. પછી શરીરને શણગારવાની શી જરૂર ? હીરાના હાર પહેરા કે આખું શરીર સેનાથી મઢી લે-પણ જીવનમાં સંસ્કારના અલંકાર નહાય તેા મધુ નકામું છે. સુસંસ્કારને સાજ સજવા જીવનમાં ચાર પગથીયા ચણવાની જરૂર છે. એ ચાર પગથિયા કયા કયા ? (૧) સાન (૨) સદ્ભાવના (૩) સસ્કાર (૪) સદ્દવર્તન.
આ ચાર પગથિયા જીવનના સાચા શણગાર છે. સેાનાના, ચાંદીના, હીરાના, માણેકના, પન્નાના ને મેાતીના દાગીના ઘડાવી શકાય. ખીજા ધાતુના પણ બનાવી શકાય. અત્યારના યુગમાં તે અસલી ગયું ને નકલી આવ્યું છે. સેાના ચાંદી ગયા ને લેખડ આવ્યું. હીશ ગયાને કાચના ટુકડા આવ્યા. સાચુ' ગયું ને કલ્ચર આવ્યું. મેલે તા ખરા! તમે આમાંથી કયા અલકારે પસં કરશ? અત્યારની ફેશન મુજમ સ્ટીલના પસદ્ભ કરશે! ને ? (હસાહસ) બુદ્ધિશાળી મનુષ્ય પ્રથમ તેા હીરાના દાગીના પસંદ કરશે. પછી સેાનાના ને પછી ખીજા. કારણ કે તે સમજે છે કે જે અલંકારે વાપર્યા પછી ઘસાઈ જાય તે પણ જેની કિંમત ઉપજે છે તે જ કિંમતી ને સાચ અલંકાર છે. ઉપરના ભભકે ગમે તેટલા હાય પણ જેની કાંઈ કિંમત નથી ઊપજતી તે સાચા અલંકાર નથી પણ ખાટા છે. તે હવે ખેલે! આત્માને શણગારવા સાચા અલકારા પદ કરશે! કે નહિ ? અત્યાર સુધી દેહને દાગીનાથી ભલે શે।ભાગ્યે પણ હવે આત્માને સુસંસ્કારાથી શાભાવીશુ તેા જીવન મહાન ખની શકશે. નહિતર તે આ પૃથ્વી પર અનેક આવ્યા ને ગયા તેની કાંઈ કિંમત નથી. સૌને સારું ગમે છે પણ ષ્ટિ સાર તરફે નથી અસાર તરફ છે.
આ યુગમાં કહેવાતા મેાટા કુટુંબે તરફ દૃષ્ટિ કરીએ તે જોવા મળે છે કે પૈસા ખૂબ છે. ભૌતિક સુખની સીમા નથી. એવા ઘરે માં માતા-પિતા બાળકને જન્મતાની સાથે આયાને સોંપી દે છે. સ્વયં સંસ્કારનું સિ ંચન કરતા નથી. માતા મમતાથી પિતા વહાલથી ખાળકના જીવનનું ઘડતર કરતા નથી. આથી બાળકમાં સારું-નરસું જાણવાની બુદ્ધિ વિકસતી નથી. આગળ જતાં તેન જીવન ખગડી જાય છે. કોઈ જગ્યાએ એવું પણ જોવામાં આવે છે કે સુસ ́સ્કારોનું સિ ંચન કરવા છતાં બાળક કુસંગે ચઢી તેનુ આખુ જીવન વેડફી નાંખે છે. કયારેક માતા પિતાની અજ્ઞાનતાના કારણે ખળક સંસ્કાર વગરના રહી જાય છે. પિતાને વેપાર ધધામાંથી ટાઈમ મળતા નથી. મેટા શહેરામાં બાળક ચેોવીસ કલાકમાં પિતાનું મુખ જોવા પામતા નથી ખાળક સ્કૂલે જાય ને પિતા દુકાને જાય. રાત્રે બાળકે ઊંઘી જાય ત્યારે પિતા દુકાનેથી આવે એટલે પિતા પુત્ર એકબીજાને મળી શકે નહિ. તે રવિવારે જ મળે એટલે રવીવારી ખાપ કહેવાય ને ? (હસાહસ). સમય મળે ત્યારે મ`ડળ, મિટીગ અને માતાપિતા મળે નહિ. તેમનુ કામકાજ
માતાને ઘરના કામકાજમાંથી સમય નથી. પાર્ટીમાં જવાનું હોય. બાળકો ઘરે આવે તેા