________________
મંત્રીઓનું નિવેદન
''
શારદા સરિતા ”ના ખળખળ વહેતા વ્હેણુમાં, સંસારના રંગરાગમાં, માહ અને માયામાં અટવાઇ પડેલા કેટલાએ જીવાની કાયાપલટ થઈ ગઈ. અંધારામાં ભૂલા પડેલાને નવા પ્રકાશ મળ્યા, અજ્ઞાનની ઊંઘમાંથી કેટલાએ જીવા જાગી ગયા. કેટલાએ પતીત પાવન બની ગયા, કેટલાઓને નવજીવન મળ્યુ.
જૈન અને જૈનેતર સમાજને જયારે “શારદા સરિતા'નુ એક પણ પુસ્તક મળવું મુશ્કેલ બન્યું અને જ્યારે હજારા લોકો ખૂબ જ નિરાશ થઇને જતા જોયા ત્યારે જૈન સમાજના રખેવાળ જેમ મુંગીયા ઢોલ વાગે અને રણશૂરા કેસરિયા કરીને નીકળી પડે તેમ વિરાણી કુટુંબ સ્વ. શેઠશ્રી છગનલાલ શામજીભાઈ વિરાણીના ધર્મપત્ની ગં. સ્વ વ્રજકુંવર મ્હેન અને શેઠ શ્રી મણિલાલ શામજીભાઇ વિરાણીએ સામેથી આવીને વાલકેશ્વર શ્રી સોંઘને વિન ંતી કરી કે જ્યારે શારઢા સરિતા''ની આટલી બધી માંગ છે અને આટલા બધા લેાકો નિરાશ થાય છે તે પૂ. શ્રી શારદાબખાઇ મહાસતીજીના વાલકેશ્વરના સ. ૨૦૩૧ના ચાતુર્માસના પ્રવચનેાના પુસ્તકના પ્રકાશનની જવાબદારી શ્રી વાલકેશ્વર સંઘ સ્વીકારે તા વિરાણી કુટુંબ આપને લગમગ સવા લાખ રૂપિયા મિત્રા અને શુભેચ્છક પાસેથી લાવી આપવાની જવાબદારી સ્વીકારશે. શ્રી વાલકેશ્વર સંઘે વિરાણી કુટુંબની વિનતીને સ્વીકારી અને એકજ અઠવાડિયામાં શ્રી મણિલાલ શામજી વિરાણીએ આ રકમ પૂરી કરી આપી જેની યાદી આ નિવેદન પછી આપવામાં આવેલ છે.
વિરાણી કુટુંબના ઢાનમાં હંમેશા તેમના બનેવી શ્રી ગીરજાશ ંકર ખીમચંદ શેઠની પ્રેરણા અને પ્રાત્સાહન મુખ્ય હાય છે. વિરાણી કુટુંબના એ શીરસ્તા છે કે કોઈ પણ દાન નાનું કે માટું આપતા પહેલા ગીજુભાઈ શેઠની સલાહ અને માર્ગદર્શન લે છે કારણ કે તેમનામાં તેમને પુરેપુરા વિશ્વાસ છે અને શ્રદ્ધા છે. આવા સાચા માર્ગદર્શક સમાજમાં મળવા મુશ્કેલ છે.
..
શ્રી મણિભાઈ વિરાણીએ પૂ. વિષદ્ધ શારઢાખાઈ મહાસતીજીના સ. ૨૦૩૧ ના ચાતુર્માસના પ્રવચનના પુસ્તકનું' નામ “ શારદા સાગર ” આપ્યું જે ખૂબ જ યથા ચેાગ્ય થયુ છે કારણ કે સરિતા તા અંતે સાગરમાં જ સમાઈ જવાની છે. “શારદા સરિતા ” જે