SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ શારદા સાગર કળા હાથમાં નહિ આવે ત્યાં સુધી આત્મ કલ્યાણ થવાનું નથી. માનવભવ એ ચારિત્ર ઘડતરની શાળા છે. મેાક્ષ માર્ગ પ્રાપ્ત કરવા માટેનુ અમૂલ્ય સાધન છે. સાધન વિના સાધ્યની સિદ્ધી થતી નથી. ડૅાકટર સર્જન અને હૈાંશિયાર છે પણ એપરેશન કરવાના હથિયારા નહિ હાય તા આપરેશન કેવી રીતે કરશે? મનમેાહક ચિત્રા ચીતરનાર હાંશિયાર કલાકાર હાય, દિવાલ પણ સપાટ અને સ્વચ્છ બનાવીને તૈયાર કરી છે પણ કલાકાર પાસે રંગ અને પીછી ન હાય તેા તે ચિત્ર કેવી રીતે દ્વારી શકે? દરેક કાર્યની સિદ્ધિ કરવા માટે સાધનની જરૂર પડે છે તેમ મેક્ષ માર્ગની પ્રાપ્તિ માટે પણ સાધનની જરૂર છે. એ સાધનના ઉપયેગ સાધ્યની સિદ્ધિમાં નહિ કરેં। તે જન્મ મરણના ફ્રેશ ઊભા રહેશે. મેાક્ષમાં જવા માટે માનવભવ રૂપી સાધન તેા મળ્યું પણ હવે એ સાધન મળ્યા પછી પુરૂષાર્થ કેવા હાવા જોઇએ ? જે મનુષ્ય વીતરાગની આજ્ઞા અનુસાર પુરૂષા કરશે તેની ભવકટ્ટી થશે એ નિઃશંક વાત છે. પણ એક વાર ભવના ફેરા ખટકવા જોઇએ. જ્ઞાની કહે છે કે મનુષ્ય ભવની કિંમત ત્યાગથી છે. ભાગથી નથી. અંધુએ ! વીતરાગની વાણીમાં અમૂલ્ય ખજાના ભરેલા છે. જેના શબ્દે શબ્દે શાશ્વત સુખ અને અક્ષરે અક્ષરમાં અક્ષય શાંતિ ભરેલી છે. પણ એને અનુભવ કયારે થાય? તેમાં ઊંડા ઉતરીએ ત્યારે ને ! ભગવાને આપણા ઉપર કેટલી કરૂણા કરી છે ? આગમને પાને પાને અમૂલ્ય રત્ના ટાંક્યા છે પણ તેની એક વાર પીછાણુ કરવાની જરૂર છે. તેનું શ્રવણ-મનન અને ચિંતન ન થાય તે રત્ના કયાંથી મળે? જેમ એક પિતાએ એના ચાપડામાં લખ્યું હતું કે “ પાનુ ફરે ને સેાનું ઝરે.” આપને એકના એક દીકરા હતા. મા-બાપને તેના ઉપર આશાના મિનારા હતા. પણ દીકરા માટે થતાં કુસ ંગે ચઢી ગયા. દારૂ-ચારી-જુગાર, વેશ્યાગમન આદિ કરવા લાગ્યા. ઘેર આવતા નથી. વેશ્યાને ઘેર પડયા ને પાથર્યા રહે છે. ખાપ ખેલાવે દીકરા! ઘેર આવ. પણ આવતા નથી તે પૈસાની જરૂર પડે ત્યારે માતાની પાસેથી લઇ જાય. આમ કરતાં આપ મરણ પથારીએ પડયા. પુત્રને ખાલાન્ગેા પણ ના આવ્યા. આપ તે ફાની દુનિયા છોડીને ચાલ્યેા ગયા, એની પાસે પણ પૈસા ખૂટી ગયા એટલે વેશ્યાએ વિદ્યાય કર્યા. પાસે કઇ રહ્યું નથી એટલે ઘેર આવીને ઉત્ક્રાસ થઈને બેઠા. ત્યારે માતા કહે છે દ્વીકરા! હવે ઘરમાં કાંઈ રહ્યું નથી પણ આ તારા બાપના જુના ચેપડા પડયા છે. તે ચાપડા તપાસ. કાઇની પાસે આપણાં લેણાં હાય તા તેને ખબર પડે ને મેળે. છોકરા કદી પેઢી પર જતા ન હતા. બાપની પાસે કદી બેઠા નથી એને શી ખબર પડે કે કેાની પાસે આપણાં લેણાં છે. છતાં માતાના કહેવાથી ચાપડા લઇને બેઠા ને પાના ફેરવવા લાગ્યા. પાના ફેરવતાં ફેરવતાં એક જગ્યાએ લખ્યું હતુ કે “પાનુ ફરે તે સેાનુ ઝરે.” છોકરા તે પાનાં ફેરવવા લાગ્યા પણ ક્યાંય સાનુ ઝરતું નથી. બંધુએ ! તમને જો કાઇ કહે કે આ ધ ંધા કરવાથી બહુ કમાણી થાય છે તે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy