________________
શારદા સાગર
૨૨૧
જતાં લાખાના કિમતી પ્રાણુ લૂંટાશે? મારા લગ્ન નિમિત્તે આટલી બધી હિંસા ! મારે આવા લગ્ન કરવા નથી. તે તરત તેારણેથી પાછા ફર્યાં. તેમકુમાર વરણાગી બનીને રાજેમતીને પરણવા આવ્યા હતા પણ નિર્દોષ પશુના પ્રાણ બચાવવા માટે ક્ષણુ વારમાં કાડ ભરેલી કન્યાને છોડીને પાછા ફર્યા. વરણાગી વર વૈરાગી બની ગયા. વ દિન સુધી દાન ઋને દીક્ષા લીધી. તેમકુમાર પાછા ફર્યાની રાજેમતીને ખબર પડી. તેમનાથ અને રાજુલને આઠ આઠ ભવની પ્રીતી હતી. તેમનાથ ચાલ્યા જવાથી તેના મનમાં ખૂબ દુઃખ થયું. રાજુલ શુ કહે છેઃ
ગઢ ગીરનારે ચાલ્યા શુ છેાડી, આઠે આઠ ભવની પ્રીતડી તાડી, રાજુલ નયને નીર વહૈયા, તાણુ આવી પાછા ફયા,
જાન લઈને આવ્યા જાનૈયા, તારણુ આવી પાછા ફયા.
હે સ્વામીનાથ ! આઠ આઠ ભવની પ્રીત છોડી મને કુંવારી મૂકી એકલા ગીરનાર ક્યાં ચાલ્યા ગયા? એમ કહી રાજુલની આંખમાં આંસુની ધારા વહેવા લાગી, ખીજી ક્ષણે વિચાર કર્યો અહા! મારા સ્વામીના માર્ગ એ મારા માર્ગો છે. હવે મારે આ સંસારમાં રહેવું નથી. માતા પિતા પાસે પેાતાના વિચારો દર્શાવ્યા. રાજુલના માતાપિતાએ કહ્યુ બેટા ! તને તેમકુમારથી ચઢીયાતા રાજકુમાર સાથે પરણાવુ. ત્યારે રાજેમતી કહે છે પિતાજી! જે તેમકુમાર સાથે મારા વિવાહ નકકી થયા. પરણવા પણુ આવ્યા ને મારા હૃદયમાં તેમનુ સ્થાન થઈ ગયુ. અને જેને મેં પતિ માન્યા તે જ મારે પતિ છે. હવે ખીજો પતિ થાય નહિ. માટે હવે તે એમના જે મા તે મારા માર્ગ. ત્યાં રાજેમતીને વૈરાગ્ય આવ્યે ને દીક્ષા લેવા તૈયાર થયા. તેની સાથે તેની સખીએ આદિ એક હજાર આત્માએ દીક્ષા લીધી. બ્રહ્મચમાં કેટલી શકિત છે તે માટે ખીજો ઐતિહાસિક દાખલા આપું.
ટંકારામાં યાનંદ સરસ્વતી થઇ ગયા. તેઓ એક મહાન બ્રહ્મચારી પુરૂષ હતા. આવા બ્રહ્મચારી આત્માઓના પુદ્ગલા કઇ રાગી માણસ ઉપર પડે તે તેને રાગ જડ મૂળથી નાબૂદ થઈ જાય છે. આ દયાનંદ સરસ્વતી એક મહાન શકિતશાળી પુરૂષ હતા. તેમનામાં ઘણું ખળ હતું. ત્યાંના રાજાને ખખર પડી કે આ યાન ખૂબ બળવાન છે તેા કયારેક મારૂ રાજ્ય પણ લઇ લેશે. એટલે તેણે એ મલેાને ધ્યાન સરસ્વતીના મળની પરીક્ષા કરવા માલ્યા. આ છે મલ્યેા યાન સરસ્વતીની પાસે જાય છે. તે વખતે યાન નદીમાં સ્નાન કરીને બહાર નીકળેલા અને પેાતાના પહેરેલા બે કપડા જેવા તેવા નીચાવીને નદી કિનારે મૂક્યા હતા, ત્યાં જઈ ચઢયા. તેઓ યાનă પાસે આવીને કહે છે અમારે આપની સાથે કુસ્તી કરવી છે. દયાનંદ શુદ્ધ બ્રહ્મચારી પુરૂષ હતા. માણુસેનું મુખ જોઇને સમજી જાય કે આ કાણુ છે