SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ગં. સ્વ. માતુશ્રી ઝબકબેન મોહનલાલ દફતરી નાની વયમાં પૂ. પિતાશ્રીનું અવસાન એ મારે માટે ગ મીર ફટકે હતા. પરંતુ ત્યાર બાદ ગમે તેવા પ્રસંગોએ ધીરજ અને હિંમત રાખી અતિશય પરિશ્રમ કરીને બાળકોનું ભણતર -ગતર અને ઘડતર આપે જે સુંદર રીતે કર્યું તે અજોડ અને અવિમાછીય છે. એ માટે આપનું જેટલું પ્રણ અદા કરીએ તેટલું ઓછું છે. માતા એ પ્રેમ અને વાત્સલ નું ઝરણું છે. આપે દાન - શિયળ તપ અને ત્યાગના સંસ્કારોનું સી પન કરીને અમારામાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દૃઢ કરાવી છે. નીતિનિય થી જીવવું આપણું હક્કનું જ લેવું અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખી કાર્ય કયે જવું. “ આત્મા કમનો ત અને ભેંકતા છે ?” માટે જે મળે તે માત્ર કમનું જ ફળ છે તેમ માની સંતોષ પામવે.—તેવા જે સુદંર સંરકી રે આપે આપ્યા છે તેને બદલે કયારે અને કેવી રીતે ચૂકવીશું. તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આજે ઔદ્યોગિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તથા આધ્યાત્મિક ક્ષેત્રમાં હું જે કઈ આગળ આવ્યો છું, તે આપે વાવેલા- બીજનું ફળ છે. જીવનમાં ગમે તેવા તેફાન-ઝુંઝાવાત કે આપત્તિમાં વીર પ્રભુ તથા આપના નામ સ્મરણથી હું નવી શક્તિ મેળવીને આગળને આગળ વધતા રહું છું. વ્હાલી બા, અમે આપના ઉપકારનો બદલો વાળી શકીએ તેમ નથી, અમે આપના ભવભવના ઋણી છીએ, માતૃદેવો ભવ : લિ. પ્રીતમલાલ મા. દફતરી કુસુમ પી. દફતરી તથા પરિવાર
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy