SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર બંધુએ ! જેમણે માગ ભાગબ્યા નથી તેને ખચવું સહેલુ છે. બ્રહ્મચર્ય'ની નવ વાડ ભગવાને કહી છે. તેમાં બીજી વાડમાં કહેવુ છે કે બ્રહ્મચારી આત્માએ સ ંસારીના કામલેાગની કથાવાર્તા કરવી નહિ, કરે તે લીંબુ – આંખલી ને દાઢનુ ટાંત. જે માણસે કદી લીંબું ચાખ્યું નથી તેની સામે ગમે તેટલા લીંબુ ચીરીને મૂકે તે પણ તેના મેઢામાં ખટાશ નહિ આવે પણ જેણે લીંબુ ખાધુ છે તેની સામે લીંબુ ચીરીને મૂકવામાં આવે તે મેઢામાં ખટાશ આવશે. આ રીતે જેમણે કામ લેગનું સેવન કર્યું" છે તેની સામે કામ લેગ સમધી વાત કરવામાં આવશે. તા પણ તેના મનમાં વિકાર જાગશે. પણ જેણે કામ ઉપર વિજય મેળવ્યેા છે તેના મનમાં વિકાર જાગતા નથી સ્થૂલિભદ્ર કામ વિજેતા બન્યા હતા. પેાતે મકકમ રહયા ને વેશ્યાને સુધારી સાચી શ્રાવિકા અનાવી દીધી. પેાતે મક્કમ રહયા તૈા વેશ્યા ઉપર પ્રભાવ પાડી શક્યા. પેલા સાધુ કાશ્યાને ત્યાં ચાતુર્માસ કરવા ગયા. આ કાશ્યા તા સાચી શ્રાવિકા બની ચૂકી હતી. તેથી મુનિની પરીક્ષા કરવા તૈયાર થઈ. અને વિચાર્યું" કે આ મુનિ કેટલા દૃઢ છે! વેશ્યાના બે ત્રણ દિવસના હાવભાવમાં મુનિનું મન ચલાયમાન થઈ ગયું. દિલમા ભાગ વિષયની કાશ્મી વાસના સતાવવા લાગી. સાધુ પેાતાનુ ભાન ભૂલ્યા. ૨૦૪ વિષય વાસનાથી થતું પતનઃ- કાશ્યા કહે છે જો તમારે મારી સાથે લેાગ ભાગવવા હાય તા મારી માંગણી પૂરી કરવી પડશે. સાધુ કહે છે શું? તુ કહે તેમ કરવા તૈયાર છું ત્યારે કહે છે નેપાળ દેશથી માશ માટે રત્નકાંખળી લઇ આવેા. પછી તમારી ઇચ્છા પૂર્ણ કરીશ. સાધુ ભરચામાસામાં ભરેલી નદીઓ એળ ગતા, ભયંકર વગડા વટાવતા નેપાળ દેશમાં પહોંચ્યા. મધુએ 1 વિષય વાસનાને આધીન બનેલા માનવી શું નથી કરતા? કેવા કેવા ભયČકર કષ્ટો વેઠે છે! કામવાસનાની વેદના કારમી હાય છે. એ વિષયાના કલ્પિત સુખામાં મુગ્ધ બનેલા માનવી વિકટ ભયસ્થાનામાં પેાતાના જીવનને જોખમમાં મૂકી દે છે. તેને માટે માકદીય પુત્રાનું દૃષ્ટાંત મેજુદ છે. સ્વર્ગ સમાન રમણીય ચંપા નગરીમાં માર્કદીય નામના શ્રીમત શ્રેષ્ઠી વસતા હતા. તેમના ઘરના ખાજો તેમના બે પુત્રા એ ઉપાડી લીધા હતા. અગિયાર વખત એ પુત્રા એ ધન કમાવા માટે સમુદ્રની સર ખેડી હતી. આારમી વખત સાધન સામગ્રી લઇ સમુદ્રની સફર કરવા વિદાય થયા. તેમની સફરના પંદર દિવસ તે સુખપૂર્વક વ્યતીત થઈ ગયા હતા. હજુ નિશ્ચિત સ્થાને પહેાચ્યા ન હતા. સમુદ્રમાં ભયકર આંધી અને ફાન થતાં કરાડની સંપત્તિ ક્ષવારમાં નષ્ટ થઈ ગઈ. અને ભાઈએ અગાધ જળમાં ફ્રેંકાઇ ગયા. પુણ્યના સૂય કયારે અસ્ત થઈ જાય તે કહી શકાય નહિ. આ અને ભાઈઓના વહાણ ભાંગીને ભુકકા થઇ ગયા છતાં પુણ્ય ચેાગે અનેના હાથમાં એક પાટીયું આવી ગયું. તેના સહારે સમુદ્રમાં તરતા તરતા સાત દિવસે અથડાતા – કૂટાતા એક દ્વિપના
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy