SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ શરદા સાગર મહાન પાપનું ભાથું બાંધે છે. ને નરકગતિમાં છવને કારમી વેદનાએ ભેગવવી પડે છે માટે હિંસાનો તું સર્વથા ત્યાગ કરી દે ને અહિંસાનું પાલન કર. અહિંસાને મહિમા કે છે. સાંભળ. संसाराम्बुधिनी श्च दुष्कृतरजः सन्नाशवा त्या श्रियां, दूती मुक्तिसखी सुबुध्धि सहजा दुःखाग्नि मेघावली । निःश्रेणी त्रिदिवस्य सर्वसुखदा यास्त्यर्गला दुर्गते जोर्वेषु क्रियतां दयालाभ परैः कृत्यैरशेषैर्जनाः ॥ છવદ્યા સંસાર સમુદ્ર તરવામાં નૌકા સમાન છે. દુષ્કર્મ રૂપી રજ-ધૂળના સમુહને ઉડાડવામાં વંટોળીયા સમાન છે. લક્ષમીની દાસી અને મુક્તિની સખી સ્વી છે. સુબુદ્ધિની ભગિની અને દુઃખ દાવાનળને શાન્ત કરવામાં મેઘની શ્રેણી જેવી છે. સ્વર્ગની તે એ સીડી છે ને દુર્ગતિના દરવાજા બંધ કરનારી છે. ઉપરોક્ત ગુણવાળી છવધ્યાનું દરેક છાએ પાલન કરવા જેવું છે. જીવદયાને લાભ ખરેખર અવર્ણનીય છે. જે સંસારમાં રહીને અંશે જીવદયા પાળે છે તેને પણ મહાન લાભ થાય છે. તે જે આત્માઓ સર્વથા જીવદયા પાળે છે તેને તે કેટલે મહાન લાભ થાય છે.' | મુનિને બે સાંભળીને સંયતિ રાજા બંધ પામી ગયા ને મુનિના ચરણમાં મસ્તક ઝુકાવી કહેવા લાગ્યા કે હે ગુરુદેવ! આપની વાત સાચી છે. હવે મારે સંપૂર્ણ હિંસામાંથી મુકત થવા માટે તે આપના જેવી દીક્ષા લેવી છે. કારણ કે સંસારમાં તે કંઈ ને કંઈ હિંસા થાય છે. સર્વથા જીવદયા પાળવા માટે સંયમ ઉત્તમ છે. રાજા ત્યાં ને ત્યાં બાધ પામી ગયા ને મુનિ પાસે દીક્ષા લઈ લીધી. શિકાર કરવા આવેલા શિકારી સંત સમાગમ થતાં ત્રિકાળી બની ગયા. દેવાનું પ્રિયા સંયતિ રાવને દાખલા આપીને મારે તમને એ વાત સમજાવવી છે કે માણસ સમયેચિત જવાબ આપે છે તે કે મહાન લાભ મેળવે છે. સંપતિ રાજાને મુનિએ એટલું જ કહ્યું કે તને અભય ગમે છે તે તું પણ અભયદાન આપતા શીખ આટલા શબ્દ રાજાના જીવનનું પરિવર્તન થઈ ગયું. તમને પણ સતેએ ઘણી વખત ટકોર કરી હશે! પણ આ વેગ આપે છે? ટકોરે ચકર બને એ સાચે માનવ છે. તેજીને ટકોરે હેય ને ગર્લભને તે ડફણા હેય. (હસાહસ). - શ્રેણીક રાજાએ મુનિને પ્રશ્ન કર્યો કે તમે આ યૌવનકાળમાં દીક્ષા શા માટે લીધી? તેના જવાબમાં મુનિએ કહ્યું સોનિ મારીય, નાહોથી વિજéા હે રાજની મારે કઈ નાથ ન હતું. નાથ કેને કહેવાય? તે વાત આપણે પહેલા આવી ગઈ. મુનિ કહે છે મારું રક્ષણ કરનાર કેઈ ન હતું. તેમ મારા ઉપર અનુકંપા કરનાર પણ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy