SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર વિવાહ પવનજય કુમાર સાથે કરવા તેમ નક્કી કર્યું. હવે પવનંજય કુમાર સાથે અંજનાના વિવાહ થશે ને શું બનશે તેના ભાવ અવસર કહેવાશે. ✩ વ્યાખ્યાન ન −૮ વિષય ઃ– “ નિ થમુનિ કેવા હતા ? ” ૬૧ અષાડ વદ ૯ ને ગુરૂવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેન! અનંત કાનિધી શાસ્રકાર ભગવતાએ આ જગતના જીવે સામે કાભરી દ્રષ્ટિ ફેંકી. તેમણે જ્ઞાનદ્વારા જોયુ કે આ વા શા માટે આટલી બધી દોડાદોડી કરી રહ્યા છે. તેમને શેના તલસાટ જાણ્યેા છે? તેમણે જ્ઞાનદ્વારા જાણ્યું કે આ સંસારમાં કીડીથી માંડીને કુંજર સુધીના દરેક આત્માઓ સુખના ઇચ્છુક છે. કીડીઓ પણ તડકેથી છાંયડે જાય છે. તે રીતે નાના મોટા સ` જીવાને સુખ ગમે છે. દુઃખ કોઈને ગમતુ નથી ને સુખ મેળવવા રાત-દ્વિવસ દોડાદોડી કરે છે. પણ વિચાર કરે, વાસ્તવિક સુખ કયું છે ? ધનવાન–મધ્યમ અને ગરીમ દરેકને પૂછે સુખ કાને કહેવાય? જ્ઞાનીએ તે કહે છે, આ સંસારમાં સુખ છે જ નહિ. તા. ૩૧-૭-૭૫ ગૃહાવાસ મધ્યે વસે દેહલાજા', સદાવ્ય ચિંતા સદા પુત્ર ચિંતા । સદા દ્વારા ચિંતા, સદા બંધુ ચિંતા, સુખં નાસ્તિ ચિંતા પરઐતિ કિંચિત્ ॥ તમે સુખ માને છે પણ સંસારમાં તમને ધનની, પુત્રપરિવારની, પત્નીની, કુટુંબીજનેાની આદિ કેટલી ચિતાએ કેરી ખાય છે! છતાં તેમાં સુખ માનીને રાત દિવસ ગમે તેટલી મહેનત કરે છે. પણ સુખ ક્યાંથી મળે? કોઇ માણસ પથ્થર ખાદીને પાણી કાઢવા માટે રાત-દિવસ મહેનત-કરે તેા કદી પાણી મળે ? જ્યાં નદી કે દરિયે છે ત્યાં આસપાસ માટીમાં ખેદશે તે પાણીના ઝરા નીકળશે પણ જ્યાં નથી ત્યાં ગમે ગમે તેટલા ફાંફા મારશે તે પણ કયાંથી મળશે? આ જગતમાં સુખ એ પ્રકારના છે એક ભૌતિક સુખ અને ખીજું આત્મિક સુખ. તેમાંથી તમે કયુ સુખ પસદ કરશે ? આલા, સુખ કયાં છે? જે સુખ હુઢે તું જગમાં એ તેા આભાસ છે (૨) સાચા સુખના તેા તારા આંગણમાં વાસ છે (૨) આ જીવડા રે....અત્યારે ભટકયા કરવું તને શાલે ના.... મનવા જે સુખની કરે તુ' આશા તને નથી મળવાનું. દોડાદોડી ફાગઢ કરવી તને શાલે ના મનવા જે સુખની....
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy