________________
પર
શારદા દન
મારી દીકરી જોઈતી હોય તે તમારા દીકરા મારે ત્યાં ઘરજમાઈ થઈને રહેતા પરણાવવા તૈયાર છું.
“ઘણું સમજાવવા છતાં ઘરજમાઈ બનવા તૈયાર થયેલ પુત્ર : જિનદત્ત શેઠે પાતાના પુત્રને વાત કરીને કહ્યું-દીકરા ! તું અમારે એકના એક છે. વળી ઘર જમાઈ બનીને સાસરે રહેવામાં આપણી શેશભા નહિ. માટે એ કન્યાના માહુ છેડી દે પણ છેકર ન માન્યા એટલે અનિચ્છાએ ખાપે તેના લગ્ન કર્યાં. પરણાવીને ઘર જમાઈ મનવા સાસરે મેકક્લ્યા. લગ્ન ખૂબ ધામધૂમથી થયા. આખા દિવસ આનંદથી પસાર થયા, સુહાગ રાત મનાને હિત વે, દાનેા સેજને આયા, તનું સ્પ આગ સાદા. સ્પર્શાતા ગભરાયેા હૈ...Àાતા
રાત્રે બંને શૈયામાં સૂતા ત્યાં સુકુમાલિકાના દેહને સ્પર્શ થતાં એના શરીરમાં કાળી બળતરા ઉડી. એને થયુ કે હુ ચાલ્યેા જાઉં. અહી રહેવું નથી. ખંધુએ ? નામ સુકુમાલિકા છે પણ એને સ્પર્શ થતાં સાગરને બળતરા થઈ. એના કર્યાં શું કરે છે ? હવે મધ્યરાત્રી થતાં સુકુમાલિકા ઉંઘી ગઈ એટલે સાગર તેને ઉંઘતી મૂકીને જેમ સ કાંચળી છેોડીને ભાગે તેમ ચાહ્યા ગયા અને પાછલે ખારણેથી છાનામાના ઘરમાં જઈને સૂઈ ગયા. આ તરફ સવાર પડતાં સુકુમાલિકા જાગી તે પતિને જોયા નહિ. એના મનમાં થયું કે કદાચ બહાર ગયા હશે. હમણાં આવશે. ઘણીવાર થઈ છતાં ન આવ્યા એટલે તપાસ કરી પણ પેાતાના પતિને ન જોતાં ખૂબ રડવા અને ઝુરવા લાગી. હું નાથ ! મને મૂકીને કયાં સંતાઈ ગયા છે ? શું મારી મજાક તેા નથી કરતાં ને ? આમ રડે છે ત્યાં દાસી પાણીની ઝારી ને દાતણ લઇને આવી તા કુવરીને રડતી જોઈ. તરત શેઠાણીને વાત કરી. એટલે શેઠને ખૂબ ક્રોધ આવ્યા. ક્રોધથી ધમધમતા તે જિનદત્તને ત્યાં ગયા અને કહ્યું કે તમારા દીકરાને આમ કરવું હતું તે શા માટે પરણ્યા? મારી દીકરીને શા માટે દુઃખી કરી? હવે જિનદત્તને તે ખખર પણ નથી કે સાગર ઘેર આવ્યેા છે. મેડી પર તપાસ કરતાં સાગરને જોયા ને કહ્યું–દીકરા ! મેં તને પરણાવવાની ના પાડી હતી છતાં તું ઘરજમાઈ ખનવાના કાડથી ગયા ને આ શું કર્યુ? તારી પત્નીને ઉંઘતી મૂકીને કેમ ભાગી આવ્યા ? ત્યારે સાગર કહે પિતાજી! એ વાત તમને હું નહિં કરૂં. હું ઘરજમાઈ થવાની કબૂલાત કરીને પરણ્યા છું ને એને મૂકીને આન્યા છુ મારે એવું ન કરવુ જોઇએ તે વાત સેા ટકા સત્ય છે.
અગ્નિ પ્રવેશ વિષ ભક્ષણ કર લુ, સાગર મેં ગિરજા,
પિતુ આજ્ઞા સબ ધરૂ શિશ પર, ઉસકે પાસ ન જાઉ હા....શ્રોતા
“પુત્રે માંગેલી મરણુ શિક્ષા" : હું પિતાજી! આપ આજ્ઞા કરે તો અગ્નિમાં પડીને ખળી મરવા તૈયાર છું કહેા તે ઝેર પી જાઉં ને કા તે સમુદ્રમાં