________________
૮૪૪
શારદા દર્શન
છે, ને એના લગ્નની તૈયારીઓ કરે છે. આમ કરતાં રમાએ મનીષના લન ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવ્યા. મનીષ પરણીને ઘરે આવ્યા. મનીષ અને મનીષા મા-બાપ સમાન ભાઈ ભાભીને પગે લાગે છે, ત્યારે રમા અંતરના આર્શીવાદ આપે છે, પણ મનીષના મનમાં એક જ શંકા છે કે ભાભીએ મને દગો દીધે. એટલે દરેક કાર્યમાં અળગો રહે છે. મનીષા વિચાર કરે છે કે આટલા સરસ સાસુ સમાન રમા ભાભી હેત આપે છે છતાં મારા પતિ આમ કેમ કરે છે? મનીષા એના પતિને પૂછે છે દુનિયામાં માતાના હેત ન હોય તેવા ભાભીના હેત છે છતાં તમે આમ કેમ કરે છે? તમને એમના પ્રત્યે કેમ અભાવ છે?
મનીષ રેફ કરીને કહે છે તું ન જાણે. મનીષા કહે–હે નાથ! તમે મારા પતિ છે. હું તમને કહેવાને લાયક નથી પણ તમે તમારી જિંદગીને વિચાર કરો. તમારી માતાએ તમને બાર મહિનાના મૂક્યા હતા. આ ભાભી હેય નહિ ને તમે મેટા થાવ નહિ. તમારી દષ્ટિ કેમ બદલાઈ ગઈ છે? હું તમારા સ્વભાવમાં ને પવહારમાં પરિવતર્ન જોઉં છું ને મારું દિલ કંપી જાય છે. વધુ શું કહું ! હું અને તમે બંને જણા ભાભીના ચરણમાં જીવન સંપી દઈએ તે પણ ભાભીના કણમાંથી આપણે મુકત થવાના નથી. એવા પવિત્ર ભાભીના ઉપકારને તમે કેમ વીસરી ગયા? ઉઠે....ઉઠે નાથ! ભાભીના ચરણોમાં જઈને તમારી કરેલી ભૂલની માફી માંગે. મનીષાએ ઘણું ઘણું સમજાવ્યું પણ તેના મગજમાં ઝેરી હવા ભરાઈ ગઈ છે તેથી તે સમજ નથી. મનીષને આ વર્તાવ જોઈને રમે રાત દિવસ રહે છે. અરે, મારો લાડકવા દિયર આમ કેમ કરે છે?
આમ કરતાં મનીષનો જન્મદિન આવ્યું. મનીષા મનીને કહે છે ચાલે, આજે ભાઈ ભાભીને પગે લાગીએ. મારે નથી આવવું. અરેરે તમે આ શું બોલે છે ? જો તમે ભાઈ ભાભીને પગે લાગવા નહિ આવે તે હું ઉપવાસ ઉપર ઉતરીશ. યા? રાખજે, હે નાથ ! ભાભીના ઋણમાંથી આપણે કયારે પણ છૂટવાના નથી. ઘણું ઘણું કહેવાથી મનીષ ઉછે. બંને માણસે બાપ સમાન ભાઈને પગે લાગ્યા પછી ભાભીના ચરણોમાં નમસ્કાર કરવા જાય છે. તરત જ હેતથી અને હૈયાના વહાલથી ભાભી એવી રમાએ મનીષ અને મનીષાને હૃદયના પ્રેમથી વધાવી લીધ, અને આર્શીવાદ આપતાં એક કવર આપ્યું, પછી બંને રૂમમાં ગયા. મનીષે કવર મનીષાના સામું ફેકયું–લે, તને બહુ હેત છે ને! જે, શું આપ્યું છે ? નહીં. નાથ! તમે કવર ખોલે. ભાભી એવા બાનું આપેલું કવર ખેલીને તમે જ વાંચે. પત્નીના કહેવાથી ન છૂટકે કવર બિલીને જોયું. અંદર રહેલે કાગળ વાંચતાં ધડાક દઈને ભેય પડે. અરરરમા ભાભી! કયાં તમારા વિચારો અને માં મારા વિચારે ! કયાં હું મોસાળમાં જઈને જીવનમાં દુષ્ટ વિચારની બદબુ ભરીને આવ્યા ને કાં તમારા મઘ પઘતા ગુલાબના કુલ જેવા શુદ્ધ વિચારો! પિતાના પતિને રડતા જોઈને મનીષા પૂછે છે નાથ! શું છે?