________________
૭૨૪
શારદા ન
રેકી રાખે છે? જુએ તેમને કેવી લગની છે! આ ઉપર એક દૃષ્ટાંત યાદ' આવે છે. એક વખત એક મહાત્મા પાસે કઈ માણસ આન્યા ને મહાત્માને કહ્યું કે મારે જલ્દી મૈ!ક્ષમાં જવું છે. ને !ક્ષ પે. મહાત્મા પુરૂષો મેક્ષમાં જવાના માર્ગ તાવે છે પણ મેક્ષ શુ' આપવાની ચીજ છે તે આપી શકે? મહાત્માએ તેની જિજ્ઞાસા જોઈ ને કહ્યું-ભાઇ મેક્ષ કંઇ મારી છે.ળીમાં નથી કે હું તને આપી દઉ', પણ હું કહુ. તેમ કર. સામે ખર દેખાય છે ત્યાં જઈને તું કખરને આખા દિવસ ગાળા દીધા કરજે. આવનાર માણસ વિચારમાં પડચા કે કમરને ગાળે દેવાથી કઈ મે'ક્ષ મળે ? ઠીક, મહાત્મા કહે છે તેા જાઉં. આ તે કમર પાસે જઈને ગાળે દેવા લાગ્યા પણ કખર તેની સામે કઇ થેાડી ગાળ આપે? થાકીને ઘેર ગયે. ખીજે દિવસે પાછા આવીને કહે છે મહાત્માજી! મને મેક્ષ આપે. મહાત્માજીએ કહ્યુ' ધીરજ રાખા આજે કખર પાસે જઇને તેના ઉપર પથરા માર, લાકડી માર. પેલા વિચાર કરે કે કખર ઉપર પથ્થર અને લાકડી મારાથી શું લાભ! પણ મેાક્ષની લગની હતી એટલે ગયા. આખો દિવસ પથ્થર અને લાકડી મારીને પાછા આવ્યેા. ત્રીજે દિવસે પા કહે છે મને મેાક્ષ આપે, ત્યારે મહાત્માએ કહ્યું કે આજે કમર પાસે જઈને તેને હાર પહેરાવ, તેને સત્કાર સન્માન કર, તેની પ્રશ'સા કર એટલે તે માણસ ત્યાં ગયા ને મહાત્માના કહેવા પ્રમાણે કર્યું. પછી આવીને કહ્યુ' મહાત્માજી! હવે મને મેક્ષ આપે ત્યારે મહાત્માએ કહ્યું ભાઈ! મે તને પહેલાં જ કહ્યુ` ને કે મેાક્ષ એ કોઈ આપવાની ચીજ નથી, પણ મે' તને મેક્ષ મેળવવાનેા માગ ખતાવી દીધા છે. જિજ્ઞાસુએ કહ્યું આપે મને કયાં માગ ખતાન્યેા છે? મહાત્માએ હસીને કહ્યું કે જો તેં કબર પાસે જઈને ગાળા દીધી, પથરા માર્યા, લાકડી મારી, તેને ફુલડાર પહેરાવીને તેની પ્રશંસા કરી તેા પણ તેણે તને કંઇ જવાબ આપ્યા ? “ ના ” તેા તું તેના જેવી તારી પ્રકૃતિ ખનાવી દે. કાઈ તારુ' અપમાન કરે, સન્માન કરે, પથરા કે લાકડીના માર મારે કે તારી પ્રશ'સા કરે તેમાં તુ' સમભાવ ર.ખ. તુ ક્ષણે ક્ષણે એવા અપમાન કરે કે સન્માન કરે, કેઈ ગાળ દે કે પ્રશંસા કરે તેમાં મારે અને શરીરને શુ લાગેવળગે? જો તારી પ્રકૃતિ આવી ખની જશે તેા પછી મેક્ષ દૂર નથી. નજીકમાં છે એમ સમજી લે. દેવાનુપ્રિયે ! જો પેલા માણસને મેક્ષમાં જય ની લગની લાગી હતી તે મહાત્માની વાત તેના ગળે ઉતરી ગઇ, અને તેણે તેની પ્રકૃતિનું પરિવર્તન કર્યું....
વિચાર કર કે કેાઈ
મારુ શું જાય છે?
જૈન આત્મકલ્યાણની લગની લાગી છે તેવા ગજસુકુમાલ માતા દેવકીજી પ,સે દીક્ષાની આજ્ઞા માંગે છે પણ માતા પુત્રને દીક્ષાની આજ્ઞા આપતા નથી. પછી કૃષ્ણવાસુદેવ તેમની પાસે આવ્યા. તેને પ્રેમથી ભેટી પડયા. તેમના મેળામાં બેસાડયા અને વહાલથી માથે હાથ ફેરવતાં કહે છે “તુમ મમ સાવ નીયસે માયા, તે માળ તૈવાવિયા પાળિ