________________
૪૦
શારદા દર્શન
પુત્ર પ્રત્યે માતાના સ્નેહ-પુત્ર એના બાપ જેવા રૂપાળા અને ચાલાક હતા. આઈ પુત્રને જોઇને ધીમે ધીમે પતિના વિયાગનું દુઃખ ભૂલવા લાગી. માનવીની આશા અમર છે. એ પુત્ર ઉપર આશાતા મિનારા બાંધીને દુ:ખના દિવસે પસાર કરવા લાગી, હવે એની સાસુ-જેઠાણી બધા અંદર અંદર વિચાર કરવા લાગ્યા કે હવે આને આપણે ઘરમાંથી કાઢી મૂકીએ ને દેાકરેા લઈ લઈએ. આ છોકરા એની માત્રાને ખૂબ વહાલા હતા. કારણ કે એના ઉપર એના જીવનના આધાર હતા, કે કાલે મારા લાલ મેટો થશે ને મારા દુઃખના દિવસો પૂરા થશે. છેકરાને પણ એની માતા બહુ વહાલી હતી, માતા એને મૂકીને વાસીદું કાઢવા કે પાણી ભરવા ગઇ હાય તે પણ એના જીવ દીકરામાં જ હાય અને દીકરા માતાને ન દેખે તે એ ચારે તરફ માતાને શોધવા લાગે, ઘણીવારે માતા આવે એટલે માત.ને વળગી પડતે ને કાલુ કાલુ ખેલતા કે, હું મમ્મી ! તું મને મૂકીને કયાં ગઇ હતી ? મમ્મી! હવે તુ મને મૂકીને કયાંય ન જઈશ. હાં....મને સાથે લઈને જ જશે. ખાખાની કાલીઘેલી ખેલી સાંભળીને માતાનું હૃદય પીગળી જતુ' ને કહેતી સારુ' હાં બેટા ! હવે તને મૂકીને નહિ જાઉ,
ખીજી માજી સાસુ અને જેઠાણીએ નક્કી કર્યુ· કે આપણે તેને કાઢી મૂકવી છે. એ આપણાં ઘરમાં ન જોઇએ પણ એના છેકરાને એની માયા બહુ છે તે છેડાવી દઇએ, આમ વિચાર કરીને બખતે એની મમ્મીની માયા છેડાવવા માટે ખાખાતે પ્રેમથી ખેલાવતી, અને કહેતી. હવે તારી મમ્મી પાસે નહિ જવાનુ. હાં. પણ છેકરી મમ્મીને ભૂલે તેમ ન હતે. ઘણીવાર તે આ ખાઈના હાથમાંથી માત્રાને ઝૂંટવીને લઇ લેતી ને તેને કપડાં ધોવા મેકલી દેતી. આ સમયે ખાખે। મારી મમ્મી કયાં ગઈ....કયાં ગઈ કરતા દીનવદને એશીય ળા ખનીને ચારે ખોજી માતાને શોધવા ટગરટગર જોયા કરતા. એની સામે જોનારનું હૃદય પણ પીગળી જાય તેવુ' તેનું રૂદન હતુ. છેકરા એવા રૂપાળા, આકષ ક, તેજસ્વી અને ચપળ હતા કે સૌ કોઈ એને છાના રાખવા જતા હતા પણ માતા વિના એને એવી હુકૢ મળતી ન હતી. જ્યારે એની માતા કપડાં ધેાઇને આવે ત્યારે એની માતાને વળગી પડતા ને કહેતા કે હવે હુ તને નહિં જવા દઉં. આ વહુ સમજી ગઈ હતી કે હવે મને કાઢી મૂકવાના છે. આ વિચારે એના મનમાં અનેક પ્રકારનાં વિચારો આવતાં કે મને કાઢી મૂકશે પણ આ મારા કુમળા ફુલનું શું થશે? તે મારા વિના ઘડીવાર રહી શકતા નથી ને આ લોકો મને તેનાથી છુટી પાડવા માંગે છે. અરેરે...પ્રભુ! મારુ શુ થશે ? હવે તા સાસુ, જેઠાણી અને નણુંદના ત્રાસ એટલેા વધી ગયા હતા કે તેના મનમાં થતું કે હું આપઘાત કરીને મરી જાઉં! પણ ગમે તેમ તે ય માતાનું વાત્સલ્ય છે ને ! અંતરમાંથી એવું વાત્સલ્યનું વહેણ ઉભરાતુ' કે હું તે જાઉ' પણ મારા લાલનુ કાણુ ? એ ખાખાના સુખ ખાતર આપઘાત કરવાના વિચાર માંડી વાળતી, તે એક વખત ખામાને રમાતી હતી ત્યાં એકદમ નણંદે આવીને મામાને ખેંચી લીધા ને કહ્યું, કાળમુખી ! હવે