________________
શારદા દાન
કા
હતી. એણે દીક્ષા લઇને એવા વિચાર કર્યો કે અહા ! ગુરૂદેવે મારા ઉપર કેટલે ઉપકાર કર્યાં! કેવા મહાન આત્મકલ્યાણના માર્ગ ખતાન્યે! મારા ગુરૂદેવની મારા ઉપર કેટલી કરૂણા છે કે સાધુની અશાતનાના થાર પાપમાંથી મને છેડાવ્યા. જો એમણે સાધુની અશાતના કરવાથી કેવા ઘાર કર્મો બંધાય છે તે મને સમજાયુ' ન હાત તે હું દીક્ષા લેત નહી' ને મારું પાપ ધાવાત નહી'. પિરણામે સ’સારમાં રઝળવુ પડત. કેવી સુ`દર વિચારણા કરી હતી! ત્યારે પુરહિત પુત્રે ભલે, ચારિત્ર પાળ્યુ' પણ આવા વિચાર તેને નથી આવ્યા. ચારિત્ર પાળવા છતાં અણુગમે કરીને ક ખાંધ્યુ. તેથી દેવ જમાડે છે છતાં જાગતા નથી. નહીતર જો હળુકી જીવ હાય તેા દેવ. જગાડવા આવે ત્યારે એવા વિચાર કરે કે મારા કેવા મહાન ભાગ્ય છે કે સ્વના દિવ્ય સુખા છોડીને મને જગાડવા આવે છે તેા જાગી જાઉં.
i
મેનારજને જબ્બર માહનીય ક`ના ઉદય છે. એટલે સ’સાર છેડવાનુ મન થતુ' નથી. દેવ આવશે તેા શુ' કહીશ ? તેના ડર લાગ્યા એટલે સ્ત્રીઓને શીખવાડયુ' કે હવે મારાથી ખેલાય તેમ નથી, પણ તમે તમારા માટે કરગરીને ખીજા બાર વ માંગી લેજો, મેલેા, હવે સ્ત્રીઓ માટે રહેવું છે કે પેાતાને માટે ? સ્ત્રીએના ખ્વાને પેાતાની દુષ્ટ વાસનાઓનુ પેષણ કરવુ' છે. વિચાર કરજો. “ જીવને આવી રાંકડી બનાવનારી વાસનાએની ગુલામીમાંથી મુક્ત કરાવનાર હાય તાતે જિનેશ્વર દેવના ધમ છે. ધ એ જ જીવને તારણહાર છે,” પણ ધર્મના સ્વરૂપને નહી' સમજનારાએ પ્રશ્ન કરે છે કે ધર્મોની જીવનમાં શું જરૂર છે? માનવ સુખને ઝંખે છે, શાંતિને ઈચ્છે છે, આખાદીની અભિલાષા કરે છે પણ સુખ, શાંતિ અને આખાદીનું મૂળ શુ છે તે જોતા નથી. સુખ-શાંતિ અને આખાદીનું મૂળ ધમ છે. એ ધમ જીવ, કયારે કરી શકે ? તેના જવાખમાં જ્ઞાની પુરૂષા કહે છે કે વાસના અને વિકારા ઉપર વિજય મેળવવાથી ધમ કરી શકાય છે.
સેતાર સ્ત્રીઓને સમજાવીને તૈયાર કરી છે. ખાર વર્ષ પૂરા થયાં એટલે ધમધમ કરતા દેવ પાતાના વચન પ્રમાણે આવીને હાજર થયેા ને કહેવા લાગ્યુંા કે મેતારજ ! હવે 'સ'સાર : સુખની મઝા માણી લીધીને ? તારા અને તારી સ્ત્રીએના કાઢ પૂરા થયાને? હવે તે દીક્ષા લેવા તૈયાર છે ને ? મેતારજ મૌન રહ્યો ત્યારે દેવે કહ્યું-કેમ, કંઈ ખેલતા નથી ? હજુ માહ છૂટયેા નથી લાગતા. આટલુ' સુખ ભગવ્યું છતાં હજુ ભાગના હડકવા,.ન મચા ? દેવ ખૂખ ખેલ્યા ત્યારે સંકેત પ્રમાણે મેતારજે એની સ્ત્રીઓને કહ્યું હવે હું દીક્ષા લેવા જાઉ છું. ત્યારે સ્ત્રીઓ કહે છે જો તમારે અમને આર વષૅ માં તરછેડીને જવું હતું તે। શા માટે પરણ્યા ? હવે અમને આમ રઝળતા મૂકીને નહી જવાય. ત્યારે દેવે કહ્યુ કે એમના સમય થઈ ગયા છે. હવે સંસારમાં નહી રહી શકે. ત્યારે સ્ત્રીઓએ હઠ પકડી કે અમે નહી જવા દઈએ. એટલે દેવે