SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ શારદા દર્શન કરા. પાપના પડછાયેા પણ ન લે. એટલુ' જ નહિ પણ પૂર્વ ભવનાસંચિત કરેલાં કર્મો ઉદયમાં આવે અને અશુભ કર્મના જોરથી તમારા ઉપર દુઃખની ઝડીએ વરસે ત્યારે તમે ખૂબ સમભાવ રાખેા. કમ' ઉદય વખતે સ્વ લક્ષમાં સ્થિર અનેા : વિશ'કર મહારાજે કહેલી એક સત્ય ઘટના છે. રવિશંકર મહારાજ પંદર-સાળ વર્ષના હતાં ત્યારે તેમના ગામમાં ભયકર પ્લેગના રેગ ફેલાયેા. તે ગામમાં એક સુખી કુટુંબના ત્રણે યુવાન પુત્રા પ્લેગની બિમારીમાં ભરખાઇ ગયા. થાડા દિવસમાં છેકરાના પિત!, પુત્રવધુએ, પુત્રી અને નાના ફુલ જેવા બાલુડાએ પણ પ્લેગમાં ઝડપાઈ ગયા. હવે કુટુબમાં ફક્ત એક ડોશીમા ખચી ગયા. ખેતર, વાડી, ઘર, માલમિલ્કત અધુ· થાડા સમયમાં ખેદાનમેદાન થઇ ગયુ'. એટલે આ ડેાશીમા તેમના ભાઇના ઘેર ગયા. ત્યાં થે!ડા દિવસ પછી ભાભીએ દીકરાને જન્મ આપ્યા ને અકસ્માત ભાભી પણ ગુજરી ગયા. ડેસીને ખૂબ આઘાત લાગ્યા પણ ખાખાને ખૂબ સાચવતી ભાઈના ઘેર રહેવા લાગી. થાડા દિવસમાં ભાઈ પણ ગુજરી ગયા. ભાઈને બે-ત્રણ નાના માળકે હતાં તેમને પણ ઉછેરવાના હતા. આ ડાશીમાના સાસરે કાઈ ન રહ્યું ને પિયરમાં આમ બન્યું એટલે તે એકલી અટૂલી નિરાધાર બની ગઇ. વિચાર કરે, તેને કેટલું દુઃખ થયું હશે ! તેના કેવા ગાઢ કા ઉદય થયા ! રડી રડીને આંખના આંસુ સૂકાઈ ગયા અને ઘણી વીતક વીતી છતાં ડાશીમા હિ ́મત ન હાર્યા. એણે એક જ વિચાર કર્યો કે હે જીવ! તે' પૂર્વભવમાં કર્યું કર્યો છે તે ઉદયમાં આવ્યા છે. એટલે ક`રાજાએ આપેલી શિક્ષાને વિના ફરિયાદે સ્વીકારે જ છૂટકા છે. એવુ સમજીને હિંમત રાખી. મહાન સુખમાં રહેનારી ડોશીમા કમ્મદચે ૭૦ વષઁની ઉંમરે ખેતરમાં જઈને દાડિયે મજુરી કરવા લાગી. આ નાનકડી ઘટના હૃદયમાં કાતરી લેવા જેવી છે. આપણને સ્હેજ દુઃખ આવતાં આકુળ-વ્યાકુળ થઈ જઈએ છીએ પણ વિચાર કરો. ડોશીમાના દુ:ખ આગળ આપણું દુઃખ શુ' વિસાતમાં? માથે દુઃખના ડુંગરા ખડકાઈ જાય તેા પણ જો અંતરમાં આત્મશ્રદ્ધાનું ખમીર અને સમતા ભાવના દીપક જલતા હાય તો દુઃખાને સામને કરવાની તાકાત અવશ્ય આવી જાય છે. ભગવાનના આત્માએ નયસારના ભવમાં સમ્યક્ત્વ રત્ન પ્રાપ્ત કર્યુ. પછી તે ભવનુ આયુષ્ય પૂર્ણ કરીને ખીજા ભવમાં પહેલા દેવલેાકે ઉત્પન્ન થયા ત્યાંથી ચવીને ત્રીજે ભવે ભરત ચક્રવતિના પુત્ર મરીચિકુમાર તરીકે ઉત્પન્ન થયા. એ મરીચિએ ઋષભદેવ પ્રભુ પાસે દીક્ષા લીધી હતી પણ ચારિત્રના ભાર સહન ન કરી શકવાથી ત્રિદ'ડીને વેશ લીધા. પગમાં પાવડી, માથે છત્ર અને હાથમાં કમ`ડળ રાખતા. ઋષભદેવ પ્રભુ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં તે વિચરતા હતા ને તેમના સમેાસરણની બહાર રહેતા હતા
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy