SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ થાવા દર્શન ૩પ નથી અને વિશેષતા છે. જેના જીવનમાં સદૃગુા છે તે બાહ્ય સંપત્તિમાં અંજાતા કાઈની સોંપત્તિ સ્હેજે મળી જાય તે પણ લેવા લલચાતા નથી. પેાતે દુઃખ વઢ પણ કાઈનું પડાવી ન લે. આવા પવિત્ર માણસા માનવતાની મ્હેક મ્હેકાવી શકે છે. અહી એક દૃષ્ટાંત યાદ આવે છે. સને ૧૯૪૭માં હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પડયા. સરહેદી વિસ્તારે)ની શાંતિ છીનવાઈ ગઈ, અને ચારે તરફ આગ-લૂંટફાટ અને અત્યાચારાનું વાતાવરણુ સજાઈ ગયું. ત્યારે ધનવાના ધન મૂકીને, ખેડૂતા પેાતાની પ્રાણપ્યારી જમીન મૂકીને ભાગ્યા, મા–બહેનેાના શીયળ લૂંટાયા, ને કંઈક નાના ફુલ જેવા બાળકાના માતાપિતા ઝૂંટવાયા. આવા કાળા કેર વર્તાઈ ગયા. તે સમયે લેકે અળતામાંથી જે અચ્યુ તે સાચુ...” એ ઉક્તિ અનુસાર લેાકેા દરદાગીના, રોકડ રકમ અને આઢવા પાથરવાના બે ચાર કપડા લઇને શહેર તરફ ભાગવા લાગ્યા. લાખાને ક્રોડાની સંખ્યામાં માણસા આમથી તેમ ભાગવા લાગ્યા. તેમાં કાઇ કયાં ને કાઈ કયાં ચાલ્યા ગયા. તેમાંનું એક કુટુંબ પણ પેાતાના જીવ બચાવવા માટે પાતાના સરસામાન લઈને ભાગ્યું. ઘણાં માણસે દિલ્હીમાં આવ્યા હતા તેમ આ કુટુંબ પણ દિલ્હીમાં આવ્યુ. સ્ટેશનેથી ઉતરતાં ખાપ દીકરેા છૂટા પડી ગયા. દીકરા યુવાન હતા. ભાગી આવેલા નિરાશ્રીતાને આશ્રય આપવા માટે સરકારે એક કેમ્પ ખાલી આગ્યેા હતેા અને જનતાએ પણ એ શરણાથી આને માટે અનાજ, કાપડ વિગેરેથી સારા સહકાર આપ્યા હતા. બધા નિરાશ્રીતાને સરકારે કેમ્પમાં ઉતાર્યાં હતા એટલે નિરાશ્રીતાની શિખિર થઈ. જેમ પંખીડાએ કાઈ કયાંથી ને કાઈ ક્યાંથી આવી વૃક્ષ ઉપર મેસે છે તેમ આ નિરાશ્રીતા ભેગા થયા, પણ એ ખાપને તેના દીકરા રમેશ ન મળ્યે, રમેશની પત્ની મંજુલા તેમજ માતા-પિતા, રમેશ....બેટા રમેશ કહીને તેની શેાધ કરતાં ચારે બાજુ પાકાર કરવા લાગ્યા. ત્યારે ખીજા નિરાશ્રીતા કહે છે ભાઈ ! તમારા દીકરા નાના નથી. તમે શા માટે આટલી ખધી ચિંતા કરેા છે ? હમણાં આવશે. ત્યારે રમેશના માપ કહે-ભાઈ! ભલે ને માટી હાય પણ બાપ આગળ દીકરા સદા નાના છે, અને મારા રમેશ એટલે જાણે ખીજો શ્રવણ જોઈ લે. એ મારી ખૂબ સેવા કરે છે ને મારી આજ્ઞાનું કદી ઉલ્લંધન કરતા નથી. એ દીકરી ઘડી પણ કેમ ભૂલાય ? રમેશના પિતાજી રમેશ...રમેશ કરીને બૂમા પાડતા ગલીમાં ઘૂમતાં હતાં, ત્યાં રમેશ માથે થેલા લઇને આવી પહેાંચ્યા, અને પિતાના પ્રેમાળ સ્વર સાંભળતાં દોડીને બાપને વળગી પડચેા. બાપુજી તમે મને મૂકીને ક્યાં ચાલ્યા ગયા હતા ? હું તા શેાધી શેાધીને થાકી ગયા. આજે આપ મળી ગયા. પિતા-પુત્ર પ્રેમથી ભેટી પડયા. “પિતા પુત્રનું મિલન ’ :– રમેશના પિતાજી કહે છે બેટા ! અમે તારી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy