SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ ચારા થન તરવા જાય છે તે લાખેણી જાય છે. ગયેલી ક્ષણ પાછી ફરીને હાથમાં આવતી નથી. માટે જીવનમાં જાગૃતિ કેળવીને દરેક મનુષ્યએ ક્ષણે ક્ષણુ સફળ બનાવવી જોઈએ. આ માનવજીવનની એકાદ ક્ષણ પણ ધર્મારાધના વિનાની જાય તે જ્ઞાનની દષ્ટિએ ઘણુ માટું નુકશાન થાય છે. માટે કહ્યું છે કે “ક્ષળપિ લગ્નન સંગતિનેળા, મત્તિ સવાર્નર તળે મૌજા” એક ક્ષણની પણ જે સત્સંગતિ છે તે ભવસાગરને માટે નૌકા સમાન છે. તમે હમણાં સાંભળી ગયાને કે સત્સંગતિના પ્રભાવે લૂંટારાએ લૂંટારા મટીને ખેડૂત ખની ગયા. વાલીચા લૂંટારા નારદઋષિના સમાગમથી લૂટારો ફીટીને વાલ્મીકી ઋષિ બની ગયા. અનમાળી સુદ'ન શેઠની સહાયથી ભગવાન પાસે ગયા ને સત્સંગ કર્યાં તેા સાધુ ખની ગા. ને છ મહિનામાં ઉગ્ર સાધના કરી કર્મીને ચકચૂર કરી નાખ્યા. આવાં તે ઘણાં દાખલા જૈન દનમાં અને ખીજા ધર્મમાં પણ છે, આજે ચાલુ દિવસ છે ને સમય ઘણા થઈ ગયા છે એટલે હું વિશેષ કહેતી નથી. ટૂંકમાં મનુષ્યભવની અમૂલ્ય ક્ષણને દાન-શીયળ–તપ અને ભાવ આદિમાંથી કોઈ પણ ધર્મને અપનાવી આ લાખેણી ક્ષણને પર્યુષણ પર્વમાં સફળ મનાવા. “સાવાહની સાથે નરસિંહ રાજદરબારમાં” : ગઈ કાલે આપણે નરસિંહની કહાની કહી હતી તેમાં જોઈ ગયા કે ક્રમની વિચિત્રતા કેવી છે ! ખખ્ખ વખત રાજાએ તેને મારવાના પ્રયત્ન કર્યાં પણ અને વખત બચી ગયા, યક્ષના મંદિરમાંથી સાથ વાડુ તેને પાતાને ઘેર લઇ ગર્ચા ને પ્રેમથી તેને ઉછેરવા લાગ્યા. ધીમે ધીમે તે માટી થયેા. એક વખત શેઠ તેને લઈને વહેપાર અર્થે નીકળે છે. ફરતાં ફરતાં પેલા નગરના રાજ્યમાં આવી પહેાંચ્યા. સાવાહ પોતાના પુત્રને લઇને રાજાને બહુ મુલ્યવાન ભેટછુ આપવા આવ્યા. કના ઉદયે રાજાની દષ્ટિ કરા ઉપર પડતાં તેને ઓળખી ગયા કે નક્કી આ પેલા છેકરા છે. હાય... મુખે વખત મારી નાંખવા માલ્યા છતાં હજી એ જીવતા છે! મસ. હવે તે! મારી જાતે જ અધી વ્યવસ્થા કરી લઈશ. રાજાએ સાથવાહની ભેટ સ્વીકારીને તેના સત્કાર સન્માન કર્યાં ને નગરમાં વહેપાર કરવા માટે કહ્યું. રાજાએ તેમને રહેવા માટે સુંદર મહેલ આપ્યા ને કહ્યું તમે બાપ દીકરા રાજ મારી પાસે આવતા રહેજો. “રાજાની કપટ જાળથી અજાણુ સાથે વાહ” : આ સાવાર્હને કે નરસિંહને ખબર નથી કે રાજા આટલા બધા પ્રેમ શા માટે ખતાવે છે? એ તા રાજાનેા સહકાર મળતાં ખુશ થઇ ગયા એ વહેપાર કરે છે. રાજ રાજ્યમાં આવતા રાજા અને સાવા વચ્ચે ખૂબ સબધ મધાયા એક મહિનામાં વહેપાર કરવા હતા તેટલેા કરી લીધા પછી રાજા પાસે જવાની રજા માંગી. રાજાના મનમાં થયું. કે આ તે જવાની વાત
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy