SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન રમણતા કરવાને છે. વીતરાગ વાણી ઉપર જેને શ્રદ્ધા હોય છે તે આત્મા સ્વમાં રમણતા કરી શકે છે. જયારે કેઈ જગ્યાએ આગ લાગે છે ત્યારે બંબાવાળા આવીને આગ બૂઝાવવા માટે પાણી છાંટે છે તેમ આ જીવને પણ વીતરાગ વાણીનું શ્રવણ, મનન અને ચિંતન કરી વીતરાગ ભગવંતની આજ્ઞાનું પાલન કરી વિષય-કપાય રૂપ આગને ઠારવાની છે. આ આગને ઠારવા માટે વીતરાગ વાણી પુષ્પરાવર્ત મેઘ સમાન છે. જેના અંતરમાં વીતરાગ વાણી ઉતરી જાય તેની વિષય કક્ષાની આગ ઠરી જાય ને આત્મા શીતળીભૂત બની જાય. પણ આજે તે જીવની દશા એવી છે કે સાંભળે છે જ પણ એને અંશ જીવનમાં ઉતરતું નથી. એટલે પરને સ્વમાની પરમાં રમણતા કરી રહ્યો છે. આ છે જીવની વિભાવ દશા. અનાદિકાળથી જીવે પારકી પંચાત કરી છે અને તેથી તે સંસારમાં ભટકી રહ્યો છે. પારકી પંચાત જીવને ચીકણું કર્મો બંધાવે છે. માટે પારકી પંચાત છેડીને સ્વની પંચાત કરો. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! “જિંતાપ મને કરે જિં ? નિંદ્રા બં पच्छाणुताव जणयइ, पच्छाणु तावेण विरज्जभाणे करणगुण सेढि पडिवज्जा । રેઢિ પરિવને જ મારે પિત્ત વર્ના કાપા આત્મનિંદા અથવા પિતાના દેષની નિંદા કરવાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? ત્યારે ભગવાને કહ્યું-પિતાના દેવોની નિંદા કરવાથી પશ્ચાતાપ થાય છે. પશ્ચાતાપ કરવાથી વૈરાગ્ય ઉત્પનન થાય છે. વૈરાગ્યના કારણથી જીવ ક્ષપકશ્રેણી પર ચઢે છે. ક્ષપક શ્રેણી પર ચઢેલા અણગાર મેહનીય કર્મને ક્ષય કરે છે. મેહનીય કર્મને ક્ષય થવાથી અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. માટે પરની નિંદા છેડીને સ્વમાં રમણતા કરે. સ્વની પંચાત જીવને કર્મોની મહાન નિર્જરી કરાવે છે. આજે મેટા બંગલાના દરવાજે ગુરખે ઉભો રાખવામાં આવે છે. એ ગુર બંગલામાં કે ઈ ગુંડે કે દુર્જન આવે તે તેને જતા અટકાવે છે, ને બંગલાનું રક્ષણ કરે છે. તેમ આપણે આપણા મન રૂપી ગુરખાને દિલના દરવાજા પાસે પડે રાખવાની જરૂર છે. તે મનરૂપી ગુરખો પરનિંદા, કુથલી, ખરાબ વિચાર આદિ અંદર પિસવા જાય તે તેને અટકાવી દે તે આપણા જીવનરૂપી બંગલાનું બરાબર રક્ષણ થાય અને પછી તેમાં સ્વની રમણતા થાય. તેથી જીવનમહેલ સ્વચ્છ અને દેદિપ્યમાન બની જાય. પરની રમણતા છોડીને સ્વમાં રમણતા કરે છે તેવા પવિત્ર સંતે દેવકીજીના મનમાં જે સંશય થયેલ હતું તેનું સમાધાન કરતાં કહે છે કે માતા ! અમે દ્વારકા નગરીમાં પહેલીવાર પધાર્યા છીએ. તે નો સેવાળેિ છે જે જ અ ન્ય
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy