SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દેશન ધીમે વધવા ૧૨૮ અને ધર્મની આરાધના કરવા લાગ્યા. બંનેના વૈરાગ્યની ચૈાત ધીમે લાગી અને ફરીથી તે સાધ્વીજી ગામમાં પધાર્યા ત્યારે બંનેએ દીક્ષા લીધી. ખંધુઓ ! સત્સ ંગનું કેવુ' અજબ ખળ છે ! સત્સંગથી પાપીમાં પાપી માનવ પવિત્ર ખની જાય છે. કહ્યું છે કે ક્ષમિદ્ સજ્જન સતરેજા મતિ મવાળેવ તરને નૌશા ક્ષણવારના સત્સંગ સંસાર સમુદ્ર તરવામાં નૌકા સમાન ખની જાય છે. સત્સંગ એ પારસમણિ કરતાં પણ અધિક કિંમતી છે. કારણ કે ખ'નેમાં માટુ અંતર છે. પારસમણીનો લાખંડને સ્પર્શ થાય તે લેાઢું. સેાનું ખની જાય છે. પણ પારસ નથી અનતું. ત્યારે સત્પુરૂષના જેને સંગ થાય છે તે પારસ સમાન ખની જાય છે. શેઠાણીને સાધ્વીજીને સંગ થયા તે તે પણ સાધ્વી ખની ગઈ. પાને તે તરી સાથે એના પતિને પણ તાર્યાં. આ ઘડી બે ઘડીની જિંદગીમાં તમે પણ સત્સંગ કરી આત્માનું કરી લેા. વારવાર આવે અવસર નહિ મળે. દીકરા માટી થાય, એને પરણાવું, અગદ્યા અંધાવુ પછી નિરાંતે ધર્મધ્યાન કરીશ એવી આશાના પૂરમાં તણાઈ રહ્યાં છે, પણ કાલની કેાને ખબર છે ? માટે સમજ્યા ત્યારથી સવાર સમજીને આત્મસાધનામાં લાગી જાઓ. જેમને સંસારની ક્ષણિકતા સમજાઇ છે તેવા સંયમી અનેલા અણુગારા દેવકીજીની શંકાનું સમાધાન કરતાં કહે છે કે હે માતા ! અમે ભટ્ટીલપુર નિવાસી નાગગાથાપતિ અને સુલશા માતાના છ પુત્રો છીએ, અને અમે છએ નલકુંવર જેવા દેખાવમાં સુંદર અને એક સરખા રૂપવાળા છીએ. અને “ બદ્દો ટ્ટિનેમિત્ત પ્રતિષ પ્રમ सोच्चा णिसम्म संसार भडविग्गा भीया जम्म मरणाओ मुंडा जाव पव्वइया । " એક દિવસ તેમનાથ ભગવાન શ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં અમારી ભઠ્ઠીલપુરી નગરીમાં પધાર્યાં. ત્યારે અમારા માતા-પિતા અમને છએ ભાઈ આને સાથે લઈ ને ભગવાનના દર્શન કરવા ગયાં. અમે ભગવાનનાં દર્શન કર્યાં તે એમની વાણી સાંભળી ભગવતે સંસારનું સ્વરૂપ સમજાવ્યુ' એટલે અમને ઉદ્વિગ્ન મની સંસારના દુઃખથી ને જન્મ મરણના ભગવાન પાસે દીક્ષા લીધી. ભવને ભય લાગ્યા ને સ ંસારથી દુઃખથી મુક્ત થવા માટે તેમનાથ ખંધુઓ ! આ આત્માઓ કેવા પવિત્ર હશે? ભગવાનની વાણી તે ઘણાં જીવાએ સાંભળી પણ આ છ આત્માઓ એક જ વાર સાંભળીને જાગી ગયા. અમે પણ તમને કહીએ છીએ કે આ સંસારના સુખા મધથી ખરડાયેલી તલવારની ધાર જેવા છે. ક્રિપાગ વૃક્ષનાં ફળ જેવાં છે. તલવારની ધારે મધ ચાડીને કેાઈ એની ધારે જીભ અડાડે તેા મીઠાશ લાગે પણ જીભ કપાયા વિના ન રહે. ક પાગ વૃક્ષનાં ફળ દેખાવમાં સુંદર અને ખાવામાં મીઠા સ્વાદિષ્ટ લાગે છે પણ ખાધા પછી જીવ અને કાયા જુઠ્ઠા કરાવી નાંખે છે, તેમ સંસારનાં સુખ ભોગવતાં તમને ઘેાડીવાર ભલે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy