________________
સ્વ. વેલજીભાઇ માણસીભાઇ શા
શ્રી, ખેરીવલી સ ંઘના આદ્યસ્થાપક અને શ્રી, સ ંધની સ્થાપનાથી તેએ શ્રીના સ્વર્ગવાસ સુધીના પ્રમુખ શ્રી, વેલજીભાઇ તદ્ન સરળ સ્વભાવી, મીતભાષી, સજ્જન હતા. તેમના સુપુત્ર શ્રી. નાનજી ભાઈ આજે યુવાન વયે શ્રી. સંધના ટ્રસ્ટી ખજાનચી તરીકે તથા શ્ર, વર્ધમાન કલીનીકના માનદ્ મંત્રી તરીકે સક્રિય સેવા આપી રહ્યા છે.
ગ. સ્વ. જીવીબહેન માણેકચંદ શાહ
શા, મણસી ભીમસી છાડવા
ગામ સામખીયાલી કચ્છ જન્મ : ૮-૯-૧૯૧૭. સ્વર્ગવાસ ૨૩-૧-૧૯૭૩ આપની કાર્ય કુશળતા પ્રેમાળ સ્વભાવ કુટુંબ વાત્સલ્ય અને પરોપકારી જીવનના મીઠા સ્મરણા હંમેશા અમેને યાદ આવતા રહેશે.
લી. ડા, જી. એમ. છાડવા ખીમજી છાડવા
આ ધર્મ પ્રેમી સન્નારી શ્રી. ખેરીવલી સધના પાયાના પત્થર સમાન છે. સત સતીજીએની વૈયાવૃત એ જ તેમનું જીવન છે. આવી સન્નારીની કુખે જન્મેલા તેમના સુપુત્ર શ્રી. મણીલાલભાઇમાં સહજ ઉદારતા સમાયેલી છે અને તેએ ઉદાર હાથે લક્ષ્મીના સદ્વ્યય કરી રહ્યા છે.